લક્ષદ્વીપમાં પસાર કરો યાદગાર 4 દિવસ, પ્રાકૃતિક સૌંદર્યથી લઇને સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે

Lakshadweep Journey Plan : ભારતમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જ્યાં પ્રાકૃતિક સૌંદર્યથી લઇને સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. ગુજરાત, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર જેવા દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત લક્ષદ્વીપ તેની સુંદર દરિયાઈ દુનિયા માટે પણ જાણીતું છે. અહીંનું સ્વચ્છ બ્લૂ પાણી, સફેદ રેત, શાંત માહોલ અને ચોરેબાજુ ફેલાયેલ કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને […]

વાંચન ચાલુ રાખો