અક્ષય કુમાર ડાયટ પ્લાન! સૂર્યાસ્ત પછી ભોજન કેમ ન કરવું જોઈએ?

અક્ષય કુમાર ડાયટ પ્લાન! સૂર્યાસ્ત પછી ભોજન કેમ ન કરવું જોઈએ?

જીવનશૈલી | બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં જ પોતાના સ્વાસ્થ્યના સૌથી મહત્વપૂર્ણ રહસ્યોમાંથી એક શેર કર્યું હતું. અભિનેતાએ પોતાની નવી ગેમ શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન ઈન્ડિયા’માં આ હેલ્થ ટિપ્સ જાહેર કરી હતી. અક્ષય કુમારે કહ્યું કે “સારું જીવન જીવવાનો એક જ ફોર્મ્યુલા છે. ઘણા લોકો મને પૂછે છે કે કઈ કસરત કરવી. હું તેને […]

વાંચન ચાલુ રાખો