T20 તો રમી શકું છું… એશિયા કપ માટે પસંદગી ન થવા પર મોહમ્મદ શમીએ મૌન તોડ્યું, આપ્યું મોટું નિવેદન – Gujarati Information | Mohammed Shami huge assertion on not being chosen in Crew India for Asia Cup 2025 – Mohammed Shami huge assertion on not being chosen in Crew India for Asia Cup 2025

વિડિઓ VIDEO
Spread the love

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી વિશે વાત કરતા શમીએ કહ્યું, ‘હું કોઈ અપેક્ષા રાખતો નથી. જો તેઓ મને રમાડશે, તો હું સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ અને મારું 100% આપીશ. તેઓ મને પસંદ કરશે કે નહીં તે મારા હાથમાં નથી. જો હું દુલીપ ટ્રોફી, પાંચ દિવસીય ક્રિકેટ રમી રહ્યો છું, તો મારે બીજું શું વિચારવાની જરૂર છે.’

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *