Share Market At the moment Information Reside In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલાની અસર દુનિયાભરના શેરબજારો પર અસર જોવા મળશે. સેન્સેક્સ 122 પોઇન્ટ ઘટી 85640 ખુલ્યો છે. આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 230 પોઇન્ટથી વધુ તુટી 85525 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 26,333 ખુલ્યા બાદ 60 પોઇન્ટ ઘટી 26270 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Jan 05, 2026 10:12 IST
IPO This Week : ભારત કોકિંગ કોલ સહિત 5 IPO ખુલશે, 1 શેર લિસ્ટિંગ થશે
આઈપીઓ માર્કેટમાં નવા અઠવાડિયા દરમિયાન કામકાજ વધશે. 5 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક IPO મેઇનબોર્ડ છે. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો માત્ર 1 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થાનો છે અને તે SME સેગમેન્ટમાં છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો
-
Jan 05, 2026 09:44 IST
સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ તૂટ્યો, IT શેરમાં ભારે વેચવાલી
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલાની અસર દુનિયાભરના શેરબજારો પર અસર જોવા મળશે. સેન્સેક્સ 122 પોઇન્ટ ઘટી 85640 ખુલ્યો છે. આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 230 પોઇન્ટથી વધુ તુટી 85525 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 26,333 ખુલ્યા બાદ 60 પોઇન્ટ ઘટી 26270 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
