Share Market Information Stay : સેન્સેક્સનો 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 200 પોઇન્ટ ધડામ, IT શેરમાં ભારે વેચવાલી

Share Market Information Stay : સેન્સેક્સનો 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 200 પોઇન્ટ ધડામ, IT શેરમાં ભારે વેચવાલી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market As we speak Information Stay In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે નોંધપાત્ર ઘટ્યા છે. સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 83052 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટ ઘટી 25,641 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82800 લેવલ નીચે ઉતરી ગયો હતો. 

ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ટેરિફ લાદવાની ધમકી આપી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મામલે દુનિયાભરના દેશોને ધમકાવ્યા છે અને કહ્યું કે, જો કોઇ દેશ યુએસ સુપ્રીમ કોર્ટના આદેશનો ફાયદો ઉઠાવશે તો તેના પર અગાઉ કરતા વધારે ટેરિફ લાદવામાં આવશે. 

4 શેર F&O કોન્ટ્રાક્ટ માંથી બહાર થશે

સેબી દ્વારા જારી કરાયેલા રિવાઇઝ્ડ એલિજિબિલિટી નોર્મ્સ બાદ એનએસઇ ચાર શેરને ફ્યૂચર એન્ડ ઓપ્શન (F&O) કોન્ટ્રાક્ટની યાદીમાંથી દૂર કરવાનો ઘોષણા કરી છે. સોમવારે જારી કરાયેલા એક પરિપત્રમાં સ્ટોક એક્સચેન્જે કહ્યું કે, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (Hudco), પિરામલ ફાર્મા લિમિટેડ, ટાટા ટેક્નોલોજી લિમિટેડ અને ટોરેન્ટ પાવર લિમિટેડના શેર માટે હાલના F&O કોન્ટ્રાક્ટ એક્સપાયર થયા બાદ નવી એક્સપાયરીાં કોઇ નવો F&O કોન્ટ્રાક્ટ શરૂ કરવામાં આવશે નહીં.

ક્રૂડ ઓઇલ સાત મહિનાના તળિયે

ક્રૂડ ઓઇલના ભાવ સાત મહિનાની નીચી સપાટી પર ટ્રેડિંગ કરી રહ્યા છે. મઘ્ય પૂર્વ એશિયામાં વધતા તણાવ વચ્ચે યુએસ ઇરાન પરિણામ કરાર પર મંત્રણા અને યુએસ ટ્રેડ પોલિસી વિશે અનિશ્ચિતતાને લઇ ટ્રેડર્સ અવઢવમાં છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 9 સેન્ટ ઘટી 71.40 ડોલર બોલાયો હતો. યુએસ ક્રૂડ ઓઇલ 11 સેન્ટ ઘટી 66.20 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો.

  • Feb 24, 2026 10:01 IST

    આઈટી ઇન્ડેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, IT શેરમાં ભારે વેચવાલી

    આઈટી શેરમાં નફાવસૂલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ આઈટી શેર એચસીએલ ટેક 4.1 ટકા, ઇન્ફોસિસ 3.5 ટકા, ટીસીએસ સવા 3 ટકા અને ટેક મહિન્દ્રા 3 ટકાથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.

  • Feb 24, 2026 09:59 IST

    સેન્સેક્સનો 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 200 પોઇન્ટ ધડામ

    શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો  બોલાયો છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટથી વધુ કડાકો નોંધાયો અને 82,481 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટ તૂટ્યો અને 25514 સુધી ઘટ્યો છે. આઈટી શેરમાં નફાવસૂલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટ્યો છે.

  • Feb 24, 2026 09:33 IST

    ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ટેરિફ લાદવાની ધમકી આપી

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મામલે દુનિયાભરના દેશોને ધમકાવ્યા છે અને કહ્યું કે, જો કોઇ દેશ યુએસ સુપ્રીમ કોર્ટના આદેશનો ફાયદો ઉઠાવશે તો તેના પર અગાઉ કરતા વધારે ટેરિફ લાદવામાં આવશે. 

  • Feb 24, 2026 09:28 IST

    ક્રૂડ ઓઇલ સાત મહિનાના તળિયે

    ક્રૂડ ઓઇલના ભાવ સાત મહિનાની નીચી સપાટી પર ટ્રેડિંગ કરી રહ્યા છે. મઘ્ય પૂર્વ એશિયામાં વધતા તણાવ વચ્ચે યુએસ ઇરાન પરિણામ કરાર પર મંત્રણા અને યુએસ ટ્રેડ પોલિસી વિશે અનિશ્ચિતતાને લઇ ટ્રેડર્સ અવઢવમાં છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 9 સેન્ટ ઘટી 71.40 ડોલર બોલાયો હતો. યુએસ ક્રૂડ ઓઇલ 11 સેન્ટ ઘટી 66.20 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો.

  • Feb 24, 2026 09:27 IST

    4 શેર F&O કોન્ટ્રાક્ટ માંથી બહાર થશે

    સેબી દ્વારા જારી કરાયેલા રિવાઇઝ્ડ એલિજિબિલિટી નોર્મ્સ બાદ એનએસઇ ચાર શેરને ફ્યૂચર એન્ડ ઓપ્શન (F&O) કોન્ટ્રાક્ટની યાદીમાંથી દૂર કરવાનો ઘોષણા કરી છે. સોમવારે જારી કરાયેલા એક પરિપત્રમાં સ્ટોક એક્સચેન્જે કહ્યું કે, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (Hudco), પિરામલ ફાર્મા લિમિટેડ, ટાટા ટેક્નોલોજી લિમિટેડ અને ટોરેન્ટ પાવર લિમિટેડના શેર માટે હાલના F&O કોન્ટ્રાક્ટ એક્સપાયર થયા બાદ નવી એક્સપાયરીાં કોઇ નવો F&O કોન્ટ્રાક્ટ શરૂ કરવામાં આવશે નહીં.

  • Feb 24, 2026 09:27 IST

    સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 150 પોઇન્ટ નરમ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે નોંધપાત્ર ઘટ્યા છે. સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 83052 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટ ઘટી 25,641 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82800 લેવલ નીચે ઉતરી ગયો હતો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *