Share Market Information Dwell : શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદી, સેન્સેક્સ 443 પોઇન્ટના ઘટાડે ખુલ્યો

Share Market Information Dwell : શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદી, સેન્સેક્સ 443 પોઇન્ટના ઘટાડે ખુલ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Right now Information Dwell In Gujarati : શેરબજારમાં સેન્ટિમેન્ટ નરમ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,063 લેવલથી 443 પોઇન્ટ ઘટાડે 84,620 ખુલ્યો હતો. જો કે નીચા મથાળેથી ઝડપી રિકવર થઇ હાલ 160 પોઇન્ટના ઘટાડે 84900 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ ઘટી 26,143 ખુલ્યો હતો. હાલ 55 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યો છે. 

બેંક અને ઓટો શેરમાં વેચવાલી

આજે શેરબજારમાં બ્લુચીપ બેંક અને ઓટો શેરમાં વેચવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલકલનો શેર સૌથી 3 ટકા ઘટી 361 રૂપિયા બોલાતો હતો. એચડીએફસી બેંક 1.2 ટકા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકાના આસપાસ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. તો ટાયટન શેર રિકવર થયો હતો અને આજે 4 ટકા સુધી સુધર્યો હતો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 180 પોઇન્ટ અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 140 પોઇન્ટ ડાઉન હતા.

  • Jan 07, 2026 12:46 IST

    શેરબજારમાં દબાણ યથાવત્, ટાટા મોટર્સ અને મારૂતિ સુઝુકીમાં મંદીને બ્રેક

    શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદીનો માહોલ છે. મોટા ઘટાડે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં બેન્જ બાઉન્ડ ટ્રેડિંગમાં છે. હાલ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઘટાડે 84740 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ નરમ છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને મારૂતિ સુઝુકી બે ટકાથી વધુ ઘટીને સેન્સેક્સના ટોપ લુઝર શેર બન્યા છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.

  • Jan 07, 2026 09:37 IST

    બેંક અને ઓટો શેરમાં વેચવાલી

    આજે શેરબજારમાં બ્લુચીપ બેંક અને ઓટો શેરમાં વેચવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલકલનો શેર સૌથી 3 ટકા ઘટી 361 રૂપિયા બોલાતો હતો. એચડીએફસી બેંક 1.2 ટકા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકાના આસપાસ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. તો ટાયટન શેર રિકવર થયો હતો અને આજે 4 ટકા સુધી સુધર્યો હતો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 180 પોઇન્ટ અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 140 પોઇન્ટ ડાઉન હતા.

  • Jan 07, 2026 09:33 IST

    સેન્સેક્સ 443 ઘટાડે ખુલ્યો, નિફ્ટી 80 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં સેન્ટિમેન્ટ નરમ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,063 લેવલથી 443 પોઇન્ટ ઘટાડે 84,620 ખુલ્યો હતો. જો કે નીચા મથાળેથી ઝડપી રિકવર થઇ હાલ 160 પોઇન્ટના ઘટાડે 84900 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ ઘટી 26,143 ખુલ્યો હતો. હાલ 55 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યો છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *