Share Market Information: યુદ્ધ વિરામ પર સંકટથી સેન્સેક્સ નિફ્ટી નરમ, ક્રૂડ ઓઇલ સુધર્યું

Share Market Information: યુદ્ધ વિરામ પર સંકટથી સેન્સેક્સ નિફ્ટી નરમ, ક્રૂડ ઓઇલ સુધર્યું

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information Immediately Reside Replace In Gujarati : અમેરિકા ઇરાન યુદ્ધ વિરામ પર સંકટ ઘેરાતા ફરી શેરબજારો તૂટ્યા છે.  સેન્સેક્સ 245 પોઇન્ટ ઘટી 77,319 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ઘટી નીચામાં 76950 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 23,909 ખુલ્યો હતો. એશિયન બજારો અને ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ પણ નરમ હતા.  

અમેરિકા ઇરાન યુદ્ધ વિરામ પર સંકટના વાદળો, ક્રૂડ ઓઇલ ફરી ઉછળ્યું

અમેરિકા ઇરાન યુદ્ધ વિરામ પર સંકટના વાદળો ઘેરાતા ફરી ક્રૂડ ઓઇલ ઉછળ્યું છે. ઇરાન કહ્યું કે, સીઝફાયર પ્રસ્તાવ સમજૂતીની ઘણી શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાધેર ગાલિબફે કહ્યું કે, અત્યાર સુધી પ્રસ્તાવની 3 શરતોનો ભંગ કરાયો છે. યુદ્ધ વિરામ સામે સંકટથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2 ટકા ઉછળીને 96.67 ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. તો યુએસ ક્રૂડ વાયદો 2.8 ટકાની તેજીમાં 97 ડોલર પ્રતિ બેરલ ઉપર બોલાઇ રહ્યું છે.

FII એ ₹ 2812 કરોડના શેર વેચ્યા, DII એ ₹ 4168 કરોડના ખરીદયા

વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં વેચવાલી સતત ચાલુ છે. પ્રોવિઝનલ આંકડા મુજબ 8 એપ્રિલ, 2026ના રોજ FII એ ₹ 2812 કરોડના શેર વેચ્યા છે. જ્યારે DII એ ₹ 4168 કરોડના શેર ખરીદયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં FII એ 2.11 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

  • Apr 09, 2026 09:24 IST

  • Apr 09, 2026 09:23 IST

    અમેરિકા ઇરાન યુદ્ધ વિરામ પર સંકટના વાદળો, ક્રૂડ ઓઇલ ફરી ઉછળ્યું

    અમેરિકા ઇરાન યુદ્ધ વિરામ પર સંકટના વાદળો ઘેરાતા ફરી ક્રૂડ ઓઇલ ઉછળ્યું છે. ઇરાન કહ્યું કે, સીઝફાયર પ્રસ્તાવ સમજૂતીની ઘણી શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાધેર ગાલિબફે કહ્યું કે, અત્યાર સુધી પ્રસ્તાવની 3 શરતોનો ભંગ કરાયો છે. યુદ્ધ વિરામ સામે સંકટથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2 ટકા ઉછળીને 96.67 ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. તો યુએસ ક્રૂડ વાયદો 2.8 ટકાની તેજીમાં 97 ડોલર પ્રતિ બેરલ ઉપર બોલાઇ રહ્યું છે

  • Apr 09, 2026 09:23 IST

    યુદ્ધ વિરામ પર સંકટથી સેન્સેક્સ નિફ્ટી નરમ

    અમેરિકા ઇરાન યુદ્ધ વિરામ પર સંકટ ઘેરાતા ફરી શેરબજારો તૂટ્યા છે.  સેન્સેક્સ 245 પોઇન્ટ ઘટી 77,319 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ઘટી નીચામાં 76950 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 23,909 ખુલ્યો હતો. એશિયન બજારો અને ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ પણ નરમ હતા.  

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *