આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી અને પછી ફોટોશૂટનું આયોજન કર્યું. આ મુલાકાત દરમિયાન, ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ખાસ ભેટ પણ આપી, જેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
