IPL 2026 Punjab Kings vs Gujarat Titans Scorecard, PBKS vs GT LIVE Rating: આઈપીએલ 2026 ની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગિસો રબાડા, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.
-
Mar 31, 2026 19:16 IST
PBKS vs GT LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ.
-
Mar 31, 2026 19:16 IST
PBKS vs GT LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગિસો રબાડા, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.
-
Mar 31, 2026 19:05 IST
PBKS vs GT LIVE : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
-
Mar 31, 2026 18:44 IST
PBKS vs GT LIVE : ગુજરાત વિ પંજાબ મેચ
આઈપીએલ 2026 ની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ન્યૂ ચંદીગઢ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
