IPL 2026, GT vs RR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ રાજસ્થાન મેચ

IPL 2026, GT vs RR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ રાજસ્થાન મેચ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Gujarat Titans vs Rajasthan Royals Scorecard, GT vs RR LIVE Rating: આઈપીએલ 2026 ની નવમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગિસો રબાડા, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.

રાજસ્થાન રોયલ્સ : વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા.

  • Apr 04, 2026 17:56 IST

    GT vs RR LIVE : અમદાવાદમાં ગુજરાત વિ રાજસ્થાન વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની નવમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતનો પ્રથમ મેચમાં પરાજય થયો હોવાથી તે પ્રથમ જીતની શોધમાં છે. જ્યારે રાજસ્થાન સતત બીજો વિજય મેળવવા પ્રયત્ન કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *