IPL 2026 Remaining, RCB vs GT Dwell Rating: આરસીબીને ચોથો ઝટકો, કૃણાલ પંડ્યા આઉટ, લાઈવ સ્કોર: 91/4

IPL 2026 Remaining, RCB vs GT Dwell Rating: આરસીબીને ચોથો ઝટકો, કૃણાલ પંડ્યા આઉટ, લાઈવ સ્કોર: 91/4

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL Remaining, RCB vs GT Dwell Rating: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026 ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવર પૂર્ણ કર્યા પછી 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા છે. હવે RCB ને પોતાનું બીજું IPL ટાઇટલ જીતવા માટે 156 રન બનાવવાની જરૂર છે.

RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ગુજરાતે તેમની પ્રથમ IPL સીઝનમાં ખાસ કરીને 2022 માં ટાઇટલ જીત્યું હતું. જો RCB આ વખતે વિજયી બને છે તો તેઓ ઇતિહાસમાં સતત ટાઇટલ જીતનારી ત્રીજી ટીમ બનશે. તેનાથી વિપરીત જો ગિલ પોતાની ટીમને વિજય તરફ દોરી જાય છે તો તે પોતાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતને તેની પ્રથમ ચેમ્પિયનશિપ તરફ દોરી જવાની નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરશે.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિક સલામ ડાર.

  • Might 31, 2026 22:36 IST

    RCB vs GT LIVE Rating: આરસીબીને એક જ ઓવરમાં બે ઝટકા, લાઈવ સ્કોર 91/4

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને ઈનિંગની 9મી ઓવરમાં બે ઝટકા મળ્યા છે. રાશિદ કાને 9મી ઓવરમાં રજત પાટીદારને આઉટ કર્યા બાદ કૃણાલ પંડ્યાને પણ પેવેલિયન ભેગો કર્યો છે.

  • Might 31, 2026 22:33 IST

    RCB vs GT LIVE Rating: રજત પાટીદાર 15 રન બનાવી આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને ઈનિંગની 9મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રજત પાટીદાર 15 રન બનાવીને આઉટ થયો છે. તેની વિકેટ રાશિદ ખાને લીધી.

  • Might 31, 2026 22:29 IST

    RCB vs GT LIVE Rating: 8 ઓવરના અંતે આરસીબીનો  લાઈવ સ્કોર 88/2

    8 ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ બે વિકેટના નુક્સાને 88 રન બનાવી લીધા છે. હાલમાં વિરાટ કોહલી 16 બોલમાં  38 રન અને રજત પાટીદાર 12 બોલમાં 15 રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 22:25 IST

    RCB vs GT LIVE Rating: 7 ઓવરના અંતે આરસીબીનો  લાઈવ સ્કોર 81/2

    7 ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ બે વિકેટના નુક્સાને 81 રન બનાવી લીધા છે. હાલમાં વિરાટ કોહલી 13 બોલમાં  36 રન અને રજત પાટીદાર 9 બોલમાં 10 રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 22:19 IST

    RCB vs GT LIVE Rating: છ ઓવરના અંતે આરસીબીનો  લાઈવ સ્કોર 70/2

    છ ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ બે વિકેટના નુક્સાને 70 રન બનાવી લીધા છે. હાલમાં વિરાટ કોહલી 12 બોલમાં  35 રન અને રજત પાટીદાર 4 બોલમાં 1 રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 22:15 IST

    RCB vs GT LIVE Rating: ઐય્યર બાદ દેવદત્ત પડિકલ પણ આઉટ

    આરસીબીને છઠ્ઠી ઓવરના બીજા બોલ પર બીજો ઝટકો લાગ્યો છે. ઐય્યર બાદ દેવદત્ત પડિકલ સ્સતામાં આઉટ થયો છે. આરસીબીનો લાઈવ સ્કોર: 63/2

  • Might 31, 2026 22:11 IST

    RCB vs GT LIVE Rating: વેંકટેશ અય્યરના રૂપમાં આરસીબીને પ્રથમ ઝટકો

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને વેંકટેશ અય્યરના સ્વરૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. અય્યર 16 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો છે.

  • Might 31, 2026 22:07 IST

    RCB vs GT LIVE Rating: આરસીબીની ધમાકેદાર શરૂઆત, લાઈવ સ્કોર 55/0

    ચાર ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ એક પણ વિકેટના નુક્સાન વિના 55 રન બનાવી લીધા છે. હાલમાં વેંકટેશ અય્યર 14 બોલમાં 26 અને વિરાટ કોહલી 10 બોલમાં  28 રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 21:58 IST

    RCB vs GT LIVE Rating: બે ઓવરના અંતે આરસીબીનો લાઈવ સ્કોર 23/0

    બે ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ એક પણ વિકેટના નુક્સાન વિના 23 રન બનાવી લીધા છે.

  • Might 31, 2026 21:57 IST

    RCB vs GT LIVE Rating: આરસીબીની ઇનિંગ્સ શરૂ

    ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરી છે. વેંકટેશ ઐયર અને વિરાટ કોહલીની જોડીએ બેટિંગ માટે ક્રીઝ પર આવી છે. ગુજરાત માટે સિરાજ પહેલી ઓવર ફેંકી રહ્યો છે.

  • Might 31, 2026 21:21 IST

    RCB vs GT LIVE Rating: ગુજરાત ટાઇટન્સની ઇનિંગ સમાપ્ત, RCB ને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026 ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવર પૂર્ણ કર્યા પછી 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા છે. હવે RCB ને પોતાનું બીજું IPL ટાઇટલ જીતવા માટે 156 રન બનાવવાની જરૂર છે.

  • Might 31, 2026 21:08 IST

    RCB vs GT LIVE Rating: ગુજરાત ટાઈટન્સે 6 વિકેટ ગુમાવી

    રાહુલ તેવટિયાના આઉટ થવાથી ગુજરાત ટાઇટન્સને છઠ્ઠો ફટકો પડ્યો છે. રસિક સલામ ડારે મેચની બીજી વિકેટ લીધી. રાહુલ તેવટિયા આ રમતમાં ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો, 5 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો.

    ગુજરાત ટાઇટન્સનો લાઈવ સ્કોર: 16.1 ઓવર, 115/4

  • Might 31, 2026 20:45 IST

    RCB vs GT LIVE Rating: અરશદ ખાન આઉટ

    ગુજરાત ટાઈટન્સની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. RCB તરફથી જોશ બટલરે અરશદ ખાનને કેચ આઉટ કરાવ્યો છે.

  • Might 31, 2026 20:38 IST

    RCB vs GT LIVE Rating: 13 ઓવરના અંતે GT લાઈવ સ્કોર 83/4

    13 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો લાઈવ સ્કોર ચાર વિકેટના નક્સાને 83 રન છે. હાલમાં વોશિંગ્ટન સુંદર 10 રન અને અરશદ ખાન 3 રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 20:35 IST

    RCB vs GT LIVE Rating: જોશ બટલર આઉટ, GT લાઈવ સ્કોર 73/4

    કૃણાલ પંડ્યાએ RCB ને ચોથી સફળતા અપાવી છે. જોશ બટલર 23 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો છે.

  • Might 31, 2026 20:29 IST

    RCB vs GT LIVE Rating: 11 ઓવરના અંતે GT લાઈવ સ્કોર 67/3

    11 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો લાઈવ સ્કોર ત્રણ વિકેટના નક્સાને 67 રન છે. હાલમાં જોશ બટલર 17 અને વોશિંગ્ટન સુંદર 5 રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 20:25 IST

    RCB vs GT LIVE Rating: 10 ઓવરના અંતે GT લાઈવ સ્કોર 63/3

    10 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો લાઈવ સ્કોર ત્રણ વિકેટના નક્સાને 63 રન છે. હાલમાં જોશ બટલર 14 અને વોશિંગ્ટન સુંદર 4 રન સાથે ક્રિઝ પર છે. 

  • Might 31, 2026 20:14 IST

    RCB vs GT LIVE Rating: ગુજરાત ટાઈટન્સની ત્રીજી વિકેટ પડી

    ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો મળ્યો છે. નિસાંત સિંધ્ધુ 18 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો છે. તેની વિકેટ RCB બોલર રસિક સલામ ડારે લીધી છે.

  • Might 31, 2026 20:07 IST

    RCB vs GT LIVE Rating: છ ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો લાઈવ સ્કોર 45/2

    ગુજરાત ટાઈટન્સ 6 ઓવરના અંતે બે વિકેટના નુકસાને 45 રન બનાવી લીધા છે. હાલમાં જોશ બટલર 16 અને નિસાંત સિધ્ધુ 7 રન રન સાથે ક્રિઝ પર છે.

  • Might 31, 2026 19:54 IST

    RCB vs GT LIVE Rating: શુભમન ગિલ બાદ સાંઈ સુદર્શન પણ આઉટ

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો સાંઈ સુદર્શનના રૂપમાં મળ્યો છે. સાંઈ સુદર્શન 12 રન બનાવીને આઉટ થયો છે. RCB ને બીજી સફળતા ભુવનેશ્વર કુમારે અપાવી છે. હાલમાં ગુજરાત ટાઈટન્સનો લાઈવ સ્કોર 26/2 છે.

  • Might 31, 2026 19:50 IST

    RCB vs GT LIVE Rating: ત્રણ ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સ લાઈવ સ્કોર 24/1

    ગુજરાત ટાઈટન્સ ત્રણ ઓવરના અંતે એક વિકેટના નુકસાને 24 રન બનાવી લીધા છે. હાલમાં સાંઈ સુદર્શન 10 અને નિસાંત સિધ્ધુ 1 રન રન સાથે ક્રિઝ પર છે. 

  • Might 31, 2026 19:46 IST

    RCB vs GT LIVE Rating: શુભમન ગિલ આઉટ

    ગુજરાત ટાઈટન્સને પ્રથમ ઝટકો શુભમન લિગના રૂપમાં મળ્યો છે. ગિલ 10 રન બનાવીને આઉટ થયો છે. RCB ને પ્રથમ સફળતા જોશ હેઝલવુડે અપાવી છે.

  • Might 31, 2026 19:43 IST

    RCB vs GT LIVE Rating: ગુજરાત ટાઈટન્સ લાઈવ સ્કોર 18/0

    ગુજરાત ટાઈટન્સ બે ઓવરના અંતે 18 રન બનાવી લીધા છે. હાલમાં શુભમન ગિલ 6 રન અને સાંઈ સુદર્શન 9 રન સાથે ક્રિઝ પર છે. 

  • Might 31, 2026 19:40 IST

    RCB vs GT LIVE Rating: ગુજરાત ટાઈટન્સ લાઈવ સ્કોર 13/0

    ગુજરાત ટાઈટન્સ એક ઓવરના અંતે 13 રન બનાવી લીધા છે. હાલમાં શુભમન ગિલ 0 રન અને સાંઈ સુદર્શન 9 રન સાથે ક્રિઝ પર છે. 

  • Might 31, 2026 19:32 IST

    RCB vs GT LIVE Replace: આરસીબી અને જીટીના ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પ

    ગુજરાત ટાઈટન્સના ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઇ કિશોર.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: વેંકટેશ અય્યર, કનિષ્ક ચૌહાન, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ.

  • Might 31, 2026 19:25 IST

    RCB vs GT LIVE Replace: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિક સલામ ડાર.

  • Might 31, 2026 19:25 IST

    RCB vs GT LIVE Replace: ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

    સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ

  • Might 31, 2026 19:25 IST

    RCB vs GT LIVE Replace: આરસીબીએ ટોસ જીત્યો

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ પર આ અંતિમ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરશે.

  • Might 31, 2026 18:20 IST

    RCB vs GT LIVE Replace: સાઈ સુદર્શનનું પ્રદર્શન શાનદાર

    સાઈ સુદર્શનનું બેટ પણ આ સિઝનમાં સારા ફોર્મમાં છે તેણે અત્યાર સુધી 16 મેચમાં તેની ટીમ માટે 710 રન બનાવ્યા છે. એલિમિનેટર મેચ દરમિયાન સાઈએ અડધી સદીની ઈનિંગ પણ રમી હતી.

  • Might 31, 2026 18:19 IST

    RCB vs GT LIVE Replace: ગિલ પહેલાથી જ 722 રન બનાવી ચૂક્યો છે

    ગિલે આ લીગમાં અત્યાર સુધી રમેલી 15 મેચમાં 722 રન બનાવી લીધા છે, જે તેને ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે રાખે છે. વધુમાં તે આ લીગમાં ગુજરાત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

  • Might 31, 2026 18:19 IST

    RCB vs GT LIVE Replace: ગિલ ધમાકેદાર ફોર્મમાં છે

    શુભમન ગિલ વિસ્ફોટક ફોર્મમાં છે અને આ સિઝનમાં પુષ્કળ રન બનાવી રહ્યો છે. વધુમાં એલિમિનેટર મેચમાં સદી (104 રન) ફટકારીને તેણે કોઈ પણ શંકા વિના આરસીબી કેમ્પમાં ચિંતાની લહેર ફેલાવી દીધી છે. તે ચોક્કસપણે વિરોધી ટીમ માટે એક મહત્વપૂર્ણ ખેલાડી બનશે.

  • Might 31, 2026 18:19 IST

    RCB vs GT LIVE Replace: આરસીબી વિરુદ્ધ ગુજરાત હેડ-ટુ-હેડ

    આરસીબી અને ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી 9 મેચમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે અને તમામ મેચો જોરદાર રહી છે. આરસીબીએ 5 મેચ જીતી છે, જ્યારે ટાઇટન્સ 4 માં વિજયી બન્યું છે. વર્તમાન સિઝનના લીગ તબક્કામાં પણ બંને ટીમોએ તેમના બે મુકાબલામાંથી એક-એક મેચ જીતી હતી.

  • Might 31, 2026 18:19 IST

    RCB vs GT LIVE Replace: ગુજરાતે એલિમિનેટર જીત્યું

    પ્રથમ ક્વોલિફાયરમાં આરસીબી સામે હારનો સામનો કર્યા પછી ગુજરાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે સદી બનાવનારી ઇનિંગ્સ રમી, જ્યારે સાઈ સુદર્શને અડધી સદી ફટકારી.

  • Might 31, 2026 18:19 IST

    RCB vs GT LIVE Replace: ગુજરાતનો RCB ના હાથે પરાજય

    આ સિઝનના પહેલા ક્વોલિફાયર મેચમાં RCB એ ગુજરાતને એકતરફી મુકાબલામાં હરાવ્યું. આ મેચમાં ગુજરાતનું બેટિંગ યુનિટ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું અને ટીમના બોલરો પણ પ્રભાવ પાડી શક્યા નહીં.

  • Might 31, 2026 18:18 IST

    RCB vs GT LIVE Replace: ગુજરાત પાસે બીજી વખત ચેમ્પિયન બનવાની તક

    ગુજરાત પાસે પણ બીજી વખત ચેમ્પિયન બનવાની તક છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ 2022 માં ચેમ્પિયન બની હતી. જોકે હવે ગિલના નેતૃત્વમાં તેમની પાસે વિજયી બનવાની તક છે.

  • Might 31, 2026 18:18 IST

    RCB vs GT LIVE Replace: RCB પાસે સતત બીજી વખત જીતવાની તક

    RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેમની પાસે સતત બીજી વખત જીતવાની સુવર્ણ તક છે. જો RCB આ સિઝનમાં જીત મેળવે છે તો તે મુંબઈ અને CSK પછી સતત બે વખત IPL ટાઇટલ જીતનારી ત્રીજી ટીમ બની જશે.

  • Might 31, 2026 18:18 IST

    RCB vs GT LIVE Replace: ગુજરાત સ્ક્વોડ

    સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, ક્રિષ્ના રાવલ, ક્રિષ્ના, અનુલેશ, કે. ઇશાંત શર્મા, જયંત યાદવ, લ્યુક વુડ, શાહરૂખ ખાન, માનવ સુથાર, કુમાર કુશાગરા, ગુરનૂર બ્રાર, અશોક શર્મા, કોનર એસ્ટરહુઇઝન. 

  • Might 31, 2026 18:18 IST

    RCB vs GT LIVE Replace: RCB સ્ક્વોડ

    જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, વેંકટેશ ઐયર, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દર, જોર્ડન કોક્સ, અભિનંદન સિંહ, સ્વપ્નિલ સિંહ, કનિષ્ક ચૌહાણ, ફિલ સોલ્ટ, વિકી ઓસ્ટવાલ, વિહાન મલ્હોત્રા, મંગેશ યાદવ, સાત્વિક દેશવાલ, રિચાર્ડ ગ્લીસન, જેકબ ડફી.

  • Might 31, 2026 18:13 IST

    અમદાવાદ હવામાન આગાહી

    અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની આગાહી છે. આકાશ એકદમ સ્વચ્છ છે અને વરસાદની સંભાવના શૂન્ય હોવાનું જણાવાયું છે. આનો અર્થ એ છે કે આપણે કોઈપણ વિક્ષેપ વિના સંપૂર્ણ 40 ઓવરની મેચ જોવાની અપેક્ષા રાખી શકીએ છીએ. જો અચાનક વરસાદ વિક્ષેપ પેદા કરે છે અને કોઈપણ કારણોસર મેચ પૂર્ણ થઈ શકતી નથી તો 1 જૂન, 2026 ના રોજ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *