IPL 2026, CSK vs MI LIVE : આઈપીએલ 2026, રિકલ્ટન 37 રને આઉટ

IPL 2026, CSK vs MI LIVE : આઈપીએલ 2026, રિકલ્ટન 37 રને આઉટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Chennai Tremendous Kings vs Mumbai Indians, CSK vs MI Rating: આઈપીએલ 2026ની 44મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે 8 ઓવરમાં 1 વિકેટે 72 રન બનાવી લીધા છે.  મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામક્રિષ્ના ઘોષ, નૂર અહેમદ, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી.

મુંબઈ ઇન્ડિયન્સ : વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ક્રિષ ભગત, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર.

  • Could 02, 2026 20:13 IST

    CSK vs MI LIVE : રિકલ્ટન 37 રને આઉટ

    રેયાન રિકલ્ટન 24 બોલમાં 5 સિક્સર સાથે 37 રને નૂર અહમદની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 59 રને બીજી વિકેટ ગુમાવી.

  • Could 02, 2026 19:44 IST

    CSK vs MI LIVE : વિલ જેક્સ 1 રને આઉટ

    વિલ જેક્સ 5 બોલમાં 1 રને અંશુલ કમ્બોજની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 1 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Could 02, 2026 19:16 IST

    CSK vs MI LIVE : ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામક્રિષ્ના ઘોષ, નૂર અહેમદ, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી.

  • Could 02, 2026 19:15 IST

    CSK vs MI LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ક્રિષ ભગત, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર.

  • Could 02, 2026 19:06 IST

    CSK vs MI LIVE : મુંબઈએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 44મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Could 02, 2026 18:53 IST

    CSK vs MI LIVE : પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બન્ને ટીમો માટે જીત જરૂરી

    પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બન્ને ટીમો માટે જીત જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના 8 મેચમાં 3 જીત સાથે 6 પોઇન્ટ છે અને 7મા ક્રમે છે. છેલ્લી મેચમાં તેમનો ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટથી પરાજય થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સના 8 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ છે. તેઓ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. છેલ્લી મેચમાં તેમનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટથી પરાજય થયો હતો. આઈપીએલ 2026માં બંને ટીમો એકબીજાનો સામનો કરી ચૂકી છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો 103 રનથી પરાજય થયો હતો. 

  • Could 02, 2026 18:50 IST

    CSK vs MI LIVE : આજે ચેન્નાઈ વિ મુંબઈ વચ્ચે મેચ

    આઈપીએલ 2026ની 44મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *