IPL 2026, CSK vs DC : આઈપીએલ 2026, સંજુ સેમસનની સદી, ચેન્નાઈએ પ્રથમ જીત નોંધાવી

IPL 2026, CSK vs DC : આઈપીએલ 2026, સંજુ સેમસનની સદી, ચેન્નાઈએ પ્રથમ જીત નોંધાવી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Chennai Tremendous Kings vs Delhi Capitals Scorecard, CSK vs DC Rating: સંજુ સેમસનની સદી (115), આયુષ મ્હાત્રેની અડધી સદી (59) બાદ જેમી ઓવરટોનની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) ની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 23 રને વિજય મેળવ્યો હતો. ચેન્નાઇએ 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ચેન્નાઈએ આ સિઝનમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે.

દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ

-ચેન્નાઇ તરફથી ઓવરટોને 4 વિકેટ અને અંશુલ કંબોજે 3 વિકેટ ઝડપી.

-કુલદીપ યાદવ 7 બોલમાં 4 રને કંબોજની ઓવરમાં કેચ આઉટ થયો.

-ટ્રિસ્ટન સ્ટબ્સન 38 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 60 રને ઓવરટોનની શિકાર બન્યો.

-ટ્રિસ્ટન સ્ટબ્સની 30 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી

-આકીબ નબી 2 બોલમાં 1 ફોર સાથે 4 રને ઓવરટોનનો શિકાર બન્યો.

-આશુતોષ શર્મા 10 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 19 રને નૂર અહમદની ઓવરમાં આઉટ.

-ડેવિડ મિલર 14 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 17 રને ઓવરટોનની ઓવરમાં બોલ્ડ થયો.

-દિલ્હી કેપિટલ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સમીર રિઝવી 9 બોલમાં 1 ફોર સાથે 6 રને જેમી ઓવરટોનની ઓવરમાં કેચ આઉટ.

-અક્ષર પટેલ 2 બોલમાં 1 રને ગુરજપનીત સિંહની ઓવરમાં આઉટ થયો.

-પથુમ નિસાંકા 24 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 41 રને અંશુલ કંબોજનો શિકાર બન્યો.

કેએલ રાહુલ 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 18 રને ખલીલ અહેમદની ઓવરમાં કેચ આઉટ.

-દિલ્હીએ 3.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

ચેન્નાઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ

-શિવમ દુબેના 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 20 રન.

-સંજુ સેમસનના 56 બોલમાં 15 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 115 રન.

-ચેન્નાઇએ 19.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-આયુષ મ્હાત્રે 36 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 59 રને રિટાયર્ડ આઉટ થયો.

-સંજુ સેમસને 52 બોલમાં 14 ફોર અને 3 સિક્સર સાથે સદી ફટકારી.

-આયુષ મ્હાત્રેએ 27 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ચેન્નાઇ સુપર કિંગ્સે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સંજુ સેમસને 26 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી.

-ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં 1 ફોર સાથે 15 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.

-દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુરજપનીત સિંહ..

દિલ્હી કેપિટલ્સ  : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, સમીર રિઝવી, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), અકીબ નબી, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *