જો આ મેચમાં અર્શદીપ સિંહ સિવાય યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી અને કરુણ નાયરની પસંદગી કરવામાં આવે છે, તો આ મેચ આ ચાર ખેલાડીઓ માટે ખાસ ડેબ્યૂ હશે. વાસ્તવમાં, આ ખેલાડીઓ પહેલીવાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમતા જોવા મળશે. (All Picture Credit score : PTI)
