Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા

Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat meeting bomb menace: ગુજરાતમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે 18 માર્ચ 2026, બુધવારના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીનો ઈમેઈલ મળતાં જ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમો ઘટાના સ્થળો પહોંચી ગઈ છે. અને સર્ચ શરું કર્યું છે. 

મહત્વનું છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં સત્રની કામગીરી ચાલતી હતી ત્યારે બોમ્બની ધમકીના પગલે તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા છે. હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ધમકીભર્યો મેઇલ મળ્યો છે.

બજેટ સત્રની કામગીરી દરમિયાન બોમ્બની ધમકી

ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. 

ગઇકાલે મંગળવારે UCC વિધેયક ગૃહમાં લાવવા અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી. જેમાં 25 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *