Mahindra Bolero : મહિન્દ્રા બોલેરો
મહિન્દ્રા બોલેરો એસયુવીમાં એલોય વ્હીકલ્, ટચસ્ક્રીન અને સ્ટિયરિંગ કન્ટ્રોલ જેવા ફીચર્સ મળે છે. પરંતુ તેની ડિઝાઇન અને ફીચર્સ થોડાક જુના જેવા લાગે છે. અલબત્ત કંપનીએ દાવો કર્યો છે કે, 2025 મોડલમાં સીટ પહેલા કરતા વધુ આરામદયાક છે. તેની એક્સ શો રૂમ કિંમત 7.99 લાખ રૂપિયા થી 9.80 લાખ રૂપિયા વચ્ચે છે.
