Bajaj Chetak C25 Launch: બજાજ ચેતક સી25 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ; કિંમત બેટરી અને રેન્જ જાણો

Bajaj Chetak C25 Launch: બજાજ ચેતક સી25 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ; કિંમત બેટરી અને રેન્જ જાણો

વિડિઓ VIDEO
Spread the love


Bajaj Chetak C25 મેટાલિક બોડી

બજાજ ચેતક સી25 ભારતમાં એક માત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેની સંપૂર્ણ મેટાલિક બોડી આવે છે. તેમા 2.5 લીટરની બુટ સ્પેસ મળે છે અને 650 મીમી લાંબી ફુલ લેન્થ સીટ આવે છે, જે રોજિંદા વપરાશ માટે આરામદાયક બનાવે છે. આ સ્કૂટર રેસિંગ રેડ, મિસ્ટી યેલો, ઓશન ટીલ, એક્ટિવ બ્લેક, ઓપલસેન્ટ સિલ્વર અને ક્લાસિક વ્હાઇટ જેવા 6 કલરમાં ઉપલબ્ધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *