Cleansing Hacks: નળ પર જામેલા ખારા પાણીના સફેદ ડાઘથી પરેશાન છો ? અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાય – Gujarati Information | Cleansing hacks take away onerous water white stains from faucets dwelling cures

વિડિઓ VIDEO
Spread the love


નળ પરના જૂના અને હઠીલા ડાઘ દૂર કરવા માટે, ટૂથબ્રશ પર થોડું વિનેગરનું મિશ્રણ અથવા બેકિંગ સોડાની પેસ્ટ લગાવી હળવા હાથે સફાઈ કરો. ડાઘ ઢીલા પડવા લાગે ત્યારે ભીના કપડાથી 2થી 3 વાર લૂછી લો. સખત બ્રશ કે કઠોર સ્ક્રબરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી નળની ચમક અને ફિનિશિંગને નુકસાન થઈ શકે છે. (Picture Supply | iStock)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *