તમને જણાવી દઈએ કે, Google Chrome માં યુઝર્સને Secure Looking જેવા ફીચર મળે છે; જે ખતરનાક વેબસાઈટ, ડાઉનલોડ અને ફિશિંગ લિંકથી બચાવવામાં મદદ કરે છે. Chrome કોઈ શંકાસ્પદ વેબસાઈટ પર જતાં પહેલાં ચેતવણી બતાવે છે, જેનાથી યુઝર ભૂલથી કોઈ ફ્રોડ પેજ પર પોતાની માહિતી દાખલ કરવાથી બચી શકે છે.
