આજના સમાચાર, સાઉદી અરબમાં હુથીઓના હુમલો, અબુ ધાબીની ફ્લાઇટ રદ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

At the moment Information : મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે એક બીએમડબલ્યુ કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી અને લગભગ 75 ફૂટ  નીચે પટકાઇ હતી. આ કાર અક્સમાતમાં 3 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે ચાર વિદ્યાર્થીઓ મરીન ડ્રાઇવ પર ઉત્તર તરફ જઈ રહ્યા હતા.

મૃતકોની ઓળખ સનય ગુર્જર (21), આદિત્ય જકાસાનિયા (19) અને ધૈર્ય શેઠ (17) તરીકે થઈ છે. ઘાયલ વિદ્યાર્થી આદિત્ય ઓસ્વાલ (23)ની નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

સાઉદી અરબના રિયાધ પર હુથીઓનો હુમલો, અબુ ધાબીની ફ્લાઇટ રદ, ટ્રાવેલ એડવાઇઝરી જારી

સાઉદી અરબના પાટનગર રિયાધ પર હુથીઓના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. જેના કારણે આ વિસ્તારોમાં ફ્લાઇટ સર્વિસ ખોરવાઇ ગઇ છે અને મુસાફરોની સાવચેતી માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. શનિવારે એરપોર્ટ નજીક ધુમાડો જોવા મળ્યા બાદ રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જતી અને આવતી ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી.

શનિવારે મોડી રાત્રે, રિયાધથી હજારો કિલોમીટર દૂર દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરીમાં વિક્ષેપ પડ્યો. અબુ ધાબી જતી એતિહાદ એરવેઝની ફ્લાઇટ EY217 માં સવાર લગભગ 200 મુસાફરો રાહ જોતા, પછી નીચે ઉતરતા અને અંતે પ્રસ્થાન પહેલાં વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળતા તેમની મુસાફરી સંપૂર્ણપણે રદ થતી જોવા મળી. અમેરિકા એ પણ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.

  • Sep 20, 2026 11:49 IST

    મુંબઇમાં BMW કારનું અકસ્માતમાં, 3 વિદ્યાથીઓનું કરુણ મોત

    મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે એક બીએમડબલ્યુ કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી અને લગભગ 75 ફૂટ  નીચે પટકાઇ હતી. આ કાર અક્સમાતમાં 3 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે ચાર વિદ્યાર્થીઓ મરીન ડ્રાઇવ પર ઉત્તર તરફ જઈ રહ્યા હતા.

    મૃતકોની ઓળખ સનય ગુર્જર (21), આદિત્ય જકાસાનિયા (19) અને ધૈર્ય શેઠ (17) તરીકે થઈ છે. ઘાયલ વિદ્યાર્થી આદિત્ય ઓસ્વાલ (23)ની નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

  • Sep 20, 2026 09:40 IST

    સાઉદી અરબના રિયાધ પર હુથીઓનો હુમલો, અબુ ધાબીની ફ્લાઇટ રદ, ટ્રાવેલ એડવાઇઝરી જારી

    સાઉદી અરબના પાટનગર રિયાધ પર હુથીઓના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. જેના કારણે આ વિસ્તારોમાં ફ્લાઇટ સર્વિસ ખોરવાઇ ગઇ છે અને મુસાફરોની સાવચેતી માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. શનિવારે એરપોર્ટ નજીક ધુમાડો જોવા મળ્યા બાદ રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જતી અને આવતી ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી.

    શનિવારે મોડી રાત્રે, રિયાધથી હજારો કિલોમીટર દૂર દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરીમાં વિક્ષેપ પડ્યો. અબુ ધાબી જતી એતિહાદ એરવેઝની ફ્લાઇટ EY217 માં સવાર લગભગ 200 મુસાફરો રાહ જોતા, પછી નીચે ઉતરતા અને અંતે પ્રસ્થાન પહેલાં વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળતા તેમની મુસાફરી સંપૂર્ણપણે રદ થતી જોવા મળી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *