મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમ કે વેઇટિંગ એરિયા, બેબી કેર સેન્ટર, રેસ્ટરૂમ, દુકાનો વગેરે. કાર, બસ અને ઓટો સહિત વિવિધ પરિવહન માધ્યમો માટે અલગ પાર્કિંગ એરિયા અને પિક-એન્ડ-ડ્રોપ-ઓફ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.(All Picture From: NHSRCL (X Platform))
