Share Market Information: સેન્સેક્સ 500 પોઇન્ટ નરમ, એક્સિસ બેંક 6 ટકા તૂટ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information At this time Dwell Replace In Gujarati : એશિયન બજારોની નરમાઇ અને ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટો ઘટાડો નોધાયો છે. સોમવારે કોઇ વધઘટ વગર સેન્સેક્સ 78151 ખુલ્યો હતો. જો બેંક શેરમાં ભારે વેચવાલીના દબાણથી સેન્સેક્સ 660 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 77500 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. એનએસઇ નિફ્ટી 145 પોઇન્ટ ઘટી 24,190 ખુલ્યો હતો. હાલ 170 પોઇન્ટના ઘટાડે 24165 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

એશિયન બજારોમાં નરમાઇ, જાપાન માર્કેટમાં 2700 પોઇન્ટનો કડાકો

યુએસ ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળાથી એશિયન બજારોમાં મંદીનો માહોલ છે. જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 2700 પોઇન્ટનો કડાકો બોલાયો છે. કોરિયા બજાર 280 પોઇન્ટ તુટ્યા છે. જો કે હોંગકોંગ એક્સચેન્જ 483 પોઇન્ટ અને તાઇવાન 155 પોઇન્ટના સુધારે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 40 પોઇન્ટ નરમ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

એક્સિસ બેંકના CFO પદે રાજીવ મંત્રીની નિમણુંક

એક્સિસ બેંકે રાજીવ મંત્રીને નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) પદે નિમણૂંક કર્યા છે. બેંકે 18 જુલાઇના રોજ બજાર નિયામકને જાણકારી આપી હતી. રાજીવ મંત્રી 28 સપ્ટેમ્બરથી એક્સિસ બેંકમાં સીએફઓની જવાબદારી સંભાળશે. પાછલા મહિને પુનીત શર્માએ બેંકના  CFO પદેથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રાજીવ મંત્રી હાલ બંધન બેંકમાં એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ અને CFO છે. 

ક્રૂડ ઓઇલમાં ભડકો, પ્રતિ બેરલ ભાવ 90 ડોલર પાર

અમેરિકા ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. યુદ્ધથી ઓઇલ સપ્લાયમાં ફરી વિક્ષેપ પડવાની દહેશતથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સવા બે ટકા ઉછળીને 90 ડોલર પ્રતિ બેરલની સપાટી કુદાવી 90.40 ડોલર સુધી વધ્યા છે, જે 11 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો WTI ક્રૂડ વાયદો 2.3 ટકા વધીને 84.39 ડોલર પ્રતિ બેરલ થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં લગભગ 16 ટકાનો ઉછાળો આવ્યો છે. 

  • Jul 20, 2026 13:15 IST

    એક્સિસ બેંક 6 ટકા તૂટ્યો

    એક્સિસ બેંક શેર સારા પરિણામ બાદ પણ સોમવારે તૂટ્યો છે. બીએસઇ પર એક્સિસ બેંક 6 ટકા તૂટીને 1253 રૂપિયા આસપાસ ટ્રેડિંગ કરી રરહ્યો છે. જૂન ક્વાર્ટરમાં બેંકના નફા અને આવકમાં વધારો થયો છે પરંતુ માર્જિન પણ દબાણ યથાવત છે. જૂન ક્વાર્ટરમાં બેંકનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 22.5 ટકા વધીને 7113.92 કરોડ રૂપિયા અને કુલ આવક 6 ટકા વધી 40721 કરોડ રૂપિયા થયો છે. બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.46 ટકા નોંધાયો છે, જે ત્રિમાસિક ધોરણે 16 બેઝિસ પોઇન્ટ વધારે છે. 

  • Jul 20, 2026 09:45 IST

    સેન્સેક્સમાં 650 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 170 પોઇન્ટ તૂટ્યો

    એશિયન બજારોની નરમાઇ અને ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટો ઘટાડો નોધાયો છે. સોમવારે કોઇ વધઘટ વગર સેન્સેક્સ 78151 ખુલ્યો હતો. જો બેંક શેરમાં ભારે વેચવાલીના દબાણથી સેન્સેક્સ 660 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 77500 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. એનએસઇ નિફ્ટી 145 પોઇન્ટ ઘટી 24,190 ખુલ્યો હતો. હાલ 170 પોઇન્ટના ઘટાડે 24165 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

  • Jul 20, 2026 08:54 IST

    એક્સિસ બેંકના CFO પદે રાજીવ મંત્રીની નિમણુંક

    એક્સિસ બેંકે રાજીવ મંત્રીને નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) પદે નિમણૂંક કર્યા છે. બેંકે 18 જુલાઇના રોજ બજાર નિયામકને જાણકારી આપી હતી. રાજીવ મંત્રી 28 સપ્ટેમ્બરથી એક્સિસ બેંકમાં સીએફઓની જવાબદારી સંભાળશે. પાછલા મહિને પુનીત શર્માએ બેંકના  CFO પદેથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રાજીવ મંત્રી હાલ બંધન બેંકમાં એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ અને CFO છે.

  • Jul 20, 2026 08:54 IST

    ક્રૂડ ઓઇલમાં ભડકો, પ્રતિ બેરલ ભાવ 90 ડોલર પાર

    અમેરિકા ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. યુદ્ધથી ઓઇલ સપ્લાયમાં ફરી વિક્ષેપ પડવાની દહેશતથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સવા બે ટકા ઉછળીને 90 ડોલર પ્રતિ બેરલની સપાટી કુદાવી 90.40 ડોલર સુધી વધ્યા છે, જે 11 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો WTI ક્રૂડ વાયદો 2.3 ટકા વધીને 84.39 ડોલર પ્રતિ બેરલ થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં લગભગ 16 ટકાનો ઉછાળો આવ્યો છે. 

  • Jul 20, 2026 08:53 IST

    એશિયન બજારોમાં નરમાઇ, જાપાન માર્કેટમાં 2700 પોઇન્ટનો કડાકો

    યુએસ ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળાથી એશિયન બજારોમાં મંદીનો માહોલ છે. જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 2700 પોઇન્ટનો કડાકો બોલાયો છે. કોરિયા બજાર 280 પોઇન્ટ તુટ્યા છે. જો કે હોંગકોંગ એક્સચેન્જ 483 પોઇન્ટ અને તાઇવાન 155 પોઇન્ટના સુધારે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 40 પોઇન્ટ નરમ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *