મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Stay Information Replace right this moment in Gujarati 15 July 2026 Wednesday | મનોરંજનમાં દરરોજ કંઈક નવા સમાચાર સામે આવે છે અને સેલિબ્રિટીઝ ન્યુઝમાં રહે છે, સેલિબ્રિટીઝ અને મનોરંજન જગતમાં કંઈક નવી ઘટના બને એટલે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ફિલ્મ રિલીઝથી લઈને બોલીવુડ ગોસિપ સુધી, અહીં જાણો આજની તમામ લાઈવ અપડેટ્સ
શબાના આઝમીએ સોનમ વાંગચુકને શું કહ્યું?
સોનમ વાંગચુક છેલ્લા 18 દિવસથી હળતાળ પર છે, શબાના આઝમીએ સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી છે, “લડાઈ આગે તક લડની હૈ.” ત્યારે ઘણી હસ્તીઓએ તેમના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરીને તેમનો ટેકો આપ્યો છે. સોનમ વાંગચુક NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ બદલ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે.
-
Jul 15, 2026 12:00 IST
સતલુજના ડાયરેક્ટર હની ત્રેહાન ઓટીટી પરથી ફિલ્મ દૂર કરવા પર શું કહે છે?
સતલુજના દિગ્દર્શક હની ત્રેહાન ફિલ્મને સ્ટ્રીમિંગમાંથી દૂર કરવા, સેન્સરશીપ સામેની લડાઈ, ઘલ્લુઘરાથી ટાઇટલ કેમ બદલાયું, અને સરકારને દર્શકોને જસવંત સિંહ ખાલરા ફિલ્મની સ્ટોરી જોવા દેવાની અપીલ વિશે ખુલાસો કરે છે. 127 કટની માંગથી લઈને માનવ અધિકારો, રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રીએવટીવ ફ્રીડમ પરની ચર્ચા સુધી, ત્રેહાન આ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં વિવાદનો પોતાનો પક્ષ શેર કરે છે.
-
Jul 15, 2026 11:43 IST
સમય રૈના સાથે મિસ્ટ્રી ગર્લ કોણ છે?
સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈના સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી, તેણે માસ્ક પહેરેલું છે, સમય ભીડમાં તેનો હાથ પકડીને બહાર નીકળતો દેખાય છે ફેન્સ આ જેસ્ચરના વખાણ કરી રહ્યા છે.
