શુભમન ગિલનો ODI ક્રિકેટમાં રેકોર્ડ બનાવવાનો સિલસિલો અહીં જ અટકતો નથી. તે ભારત માટે દરેક મોટા સીમાચિહ્ન સુધી પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. તેની પાસે 1,000, 2,000 અને હવે 3,000 ODI રન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બનવાનો અનોખો ‘હેટ્રિક’ રેકોર્ડ છે. (PC: PTI/X/BCCI)
