IPL ઉપરાંત હેનરિક ક્લાસેન SA20, મેજર લીગ ક્રિકેટ અને ધ હંડ્રેડમાં ભાગ લે છે. IPL બે મહિના સુધી ચાલે છે, જ્યારે અન્ય લીગ એક મહિનાથી વધુ ચાલતી નથી. ક્લાસેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, અને હવે તે પાંચથી છ મહિના સુધી લીગમાં રમે છે, ત્યારબાદ છ મહિના તેના પરિવાર સાથે રહે છે.
