IPL 2026, DC vs CSK LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ચેન્નાઈ મેચ અપડેટ્સ

IPL 2026, DC vs CSK LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ચેન્નાઈ મેચ અપડેટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Delhi Capitals vs Chennai Tremendous Kings, DC vs CSK LIVE Rating: આઈપીએલ 2026ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. 

દિલ્હી કેપિટલ્સ 9 મેચમાં 4 જીત સાથે 7 માં ક્રમે છે. છેલ્લી મેચમાં તેણે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સતત ત્રણ હાર બાદ મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ 9 મેચમાં 4 જીત સાથે છઠ્ઠા ક્રમે છે. છેલ્લી મેચમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. 

હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 32 મેચ રમાઇ છે. જેમાં ચેન્નાઈએ 20 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે 12 મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીમાં પણ 6-2થી આગળ છે.
 
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

દિલ્હી કેપિટલ્સ  : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોશ શર્મા, કાયલે જેમિસન, કુલદીપ યાદવ, મિચેલ સ્ટાર્ક, ટી નટરાજન.

ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામક્રિષ્ના ઘોષ, નૂર અહેમદ, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી.

  • Might 05, 2026 18:38 IST

    DC vs CSK LIVE : દિલ્હી વિ ચેન્નાઈ હેડ ટુ હેડ

    હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 32 મેચ રમાઇ છે. જેમાં ચેન્નાઈએ 20 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે 12 મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીમાં પણ 6-2થી આગળ છે.

  • Might 05, 2026 18:25 IST

    DC vs CSK LIVE : આજે દિલ્હી વિ ચેન્નાઈ મેચ

    આઈપીએલ 2026ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કેપિટલ્સ 9 મેચમાં 4 જીત સાથે 7 માં ક્રમે છે. છેલ્લી મેચમાં તેણે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સતત ત્રણ હાર બાદ મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ 9 મેચમાં 4 જીત સાથે છઠ્ઠા ક્રમે છે. છેલ્લી મેચમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *