અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ  48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ 48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love



Ahmedabad Municipal Company Election Winner Listing: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 માટેના પરિણામો જાહેર થઇ ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 192 બેઠકમાંથી 160 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. 32 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. 2021માં કોંગ્રેસને 25 સીટ મળી હતી. તેને 7 સીટનો ફાયદો થયો છે. જ્યારે ભાજપની 1 સીટ વધી છે. AIMIMની 7 તથા અન્યની 1 સીટ ઘટી છે. 

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ અને 192 બેઠકોના પરિણામો

વોર્ડનં નામ વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત
1 ગોતા પાયલબેન પટેલ ભારતીય જનતા પાર્ટી 25614
1 ગોતા હીના ભીખાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 24761
1 ગોતા વિષ્ણુભાઇ ભીખાભાઇ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 25032
1 ગોતા કેતનકુમાર બાબુલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 28351
2 ચાંદલોડીયા બિન્દુબેન વિમલકુમાર કુકડીયા ભારતીય જનતા પાર્ટી 26358
2 ચાંદલોડીયા રાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 25508
2 ચાંદલોડીયા ભુપેન્દ્રભાઇ શંકરલાલ પંચાલ ભારતીય જનતા પાર્ટી 26010
2 ચાંદલોડીયા નંદુભાઇ અમૃતલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 28990
3 ચાંદખેડા પાયલબેન વિજયભાઈ મોહનીયા ભારતીય જનતા પાર્ટી 19491
3 ચાંદખેડા રીટા રાજેન્દ્રકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 20940
3 ચાંદખેડા યશકુમાર જયંતીલાલ જાદવ ભારતીય જનતા પાર્ટી 21121
3 ચાંદખેડા અતુલ મુન્શીલાલ મિશ્રા ભારતીય જનતા પાર્ટી 21581
4 સાબરમતી ખુશ્બુબેન દશરથભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 19114
4 સાબરમતી અંજુબેન ચીતરંજન શાહ ભારતીય જનતા પાર્ટી 20621
4 સાબરમતી નિરજ મનસુખભાઈ ગજ્જર ભારતીય જનતા પાર્ટી 17579
4 સાબરમતી ચેતનભાઈ ચીનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 19062
5 રાણીપ ભાવિબેન પાર્થિકભાઈ પંચાલ ભારતીય જનતા પાર્ટી 27456
5 રાણીપ વર્ષાબેન રાજેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 24411
5 રાણીપ ભાવિનકુમાર અમૃતલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 25823
5 રાણીપ મહેશભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 25253
6 નવાવાડજ નિધિ જયદીપ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 24097
6 નવાવાડજ અનિતાબેન મુકેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 26828
6 નવાવાડજ રાજેશભાઇ ભાઇલાલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 23464
6 નવાવાડજ વિરાટ જનકરાય પુરોહિત ભારતીય જનતા પાર્ટી 22643
7 ઘાટલોડિયા જાગૃતિ જયમીનભાઈ પંડયા ભારતીય જનતા પાર્ટી 26585
7 ઘાટલોડિયા રિન્કુ બિમલકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 24169
7 ઘાટલોડિયા મયુર રમણીકલાલ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 24354
7 ઘાટલોડિયા પ્રવિણભાઈ અંબાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 24963
8 થલતેજ રીટાબેન મનુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી બિન હરિફ
8 થલતેજ દેવલ સમીરકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 35826
8 થલતેજ અલ્પેશકુમાર મકવાણા ભારતીય જનતા પાર્ટી 36368
8 થલતેજ હિતેશભાઇ કાંતીલાલ બારોટ ભારતીય જનતા પાર્ટી 34261
9 નારણપુરા કનકબેન ભાવિનભાઈ નકુમ ભારતીય જનતા પાર્ટી 26670
9 નારણપુરા પૂર્વિકા જતીન પટેલ ભારતીય જનતા પાર્ટી 25533
9 નારણપુરા અમિતભાઈ વિનોદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 27732
9 નારણપુરા દર્શન જશવંતલાલ શાહ ભારતીય જનતા પાર્ટી 27128
10 સ.પ.સ્ટેડીયમ વર્ષાબેન પિનાકિન સોલંકી ભારતીય જનતા પાર્ટી 15734
10 સ.પ.સ્ટેડીયમ દિપલબેન હાર્દિકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 16715
10 સ.પ.સ્ટેડીયમ જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરીયા ભારતીય જનતા પાર્ટી 17411
10 સ.પ.સ્ટેડીયમ રાકેશભાઈ નવીનચંદ્ર પરિખ ભારતીય જનતા પાર્ટી 16398
11 સરદારનગર મંજુલાબેન વાહજીભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 19367
11 સરદારનગર ડિંપલ દેવાનંદ વરિન્દાની ભારતીય જનતા પાર્ટી 19606
11 સરદારનગર કમલેશકુમાર રામાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 21950
11 સરદારનગર ચંદ્રપ્રકાશ મુરલી ખાનચંદાણી ભારતીય જનતા પાર્ટી 20516
12 નરોડા ડૉ ચંદાબેન વિઠ્ઠલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 28359
12 નરોડા દિવ્યા નિકુંજ ખાખી ભારતીય જનતા પાર્ટી 24897
12 નરોડા જયેશ ડાહ્યાલાલ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 26374
12 નરોડા વિપુલ ચીનુભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 25792
13 સૈજપુર બોધા ભાવના અજમલભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી 15541
13 સૈજપુર બોધા વિનોદકુમારી સુરેશકુમાર ચૌધરી ભારતીય જનતા પાર્ટી 15064
13 સૈજપુર બોધા બળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ (બી. એન) ભારતીય જનતા પાર્ટી 17357
13 સૈજપુર બોધા અંકિત કનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 18311
14 કુબેરનગર આરતીબેન શૈલેષભાઇ પટણી ભારતીય જનતા પાર્ટી 16114
14 કુબેરનગર કામીનીદેવી વિનોદકુમાર ઝા કોંગ્રેસ 15572
14 કુબેરનગર ઉમેદસિંહ પ્રતાપસિંહ યાદવ ભારતીય જનતા પાર્ટી 15406
14 કુબેરનગર કલ્પાનાબેન સુધીરભાઇ કોડેકર કોંગ્રેસ 15224
15 અસારવા અનસુયાબેન રવજીભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 21673
15 અસારવા સુમનબેન ભંવરસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટી 19127
15 અસારવા ગિરીશભાઇ ભુરાજી વણઝારા ભારતીય જનતા પાર્ટી 19461
15 અસારવા દશરથભાઇ રણછોડભાઇ પટણી ભારતીય જનતા પાર્ટી 19223
16 શાહીબાગ હીનાબેન હિતેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 16298
16 શાહીબાગ માયાબેન ઉત્તમકુમાર જૈન ભારતીય જનતા પાર્ટી 17137
16 શાહીબાગ જશુભાઇ મોહનજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 18496
16 શાહીબાગ રાજેશ છગનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 16421
17 શાહપુર રશ્મિબેન દિપકભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 18574
17 શાહપુર રેખાબેન બઘાજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 18515
17 શાહપુર જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 19000
17 શાહપુર હિતેન્દ્ર બાબુભાઇ ૫રમાર ભારતીય જનતા પાર્ટી 17527
18 નવરંગપુરા આશાબેન હિતેષકુમાર બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટી 22289
18 નવરંગપુરા એકતા કેશવ રાવલ ભારતીય જનતા પાર્ટી 20767
18 નવરંગપુરા રીતેશ પરમાનંદભાઇ દુધિયા ભારતીય જનતા પાર્ટી 20024
18 નવરંગપુરા હેમંત બંસીલાલ કાબરા ભારતીય જનતા પાર્ટી 19525
19 બોડકદેવ ભાવનાબેન મલયકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 28974
19 બોડકદેવ ધરમશી માલજીભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 29437
19 બોડકદેવ દેવાંગ જીતેન્દ્રભાઇ દાણી ભારતીય જનતા પાર્ટી 30705
19 બોડકદેવ પારુલબેન વૈભવ મકવાણા ભારતીય જનતા પાર્ટી 28811
20 જોધપુર ભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 30014
20 જોધપુર નયના ભુપેન્દ્ર કોટક ભારતીય જનતા પાર્ટી 31799
20 જોધપુર ભાગ્યેશ રજનીકાંત પટેલ ભારતીય જનતા પાર્ટી 31170
20 જોધપુર વિનોદભાઇ ડાહ્યાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 29060
21 દરિયાપુર મોનાબેન ભુપેશભાઇ પ્રજાપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20928
21 દરિયાપુર સમીરા મોહમ્મ્દ યુસુફ શેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20157
21 દરિયાપુર ઈમ્તીયાઝહુસેન ગુલામહુસેન શેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 22746
21 દરિયાપુર નિરવ સુરેન્દ્રકુમાર બક્ષી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 22437
22 ઇન્ડિયા કોલોની મનીષાબેન ભરતકુમાર તિર્થરાજ ભારતીય જનતા પાર્ટી 13325
22 ઇન્ડિયા કોલોની જાહન્વી મનસુખભાઈ લુણાગરીયા ભારતીય જનતા પાર્ટી 14568
22 ઇન્ડિયા કોલોની ઘનશ્યામભાઈ સોહનલાલ બારોટ ભારતીય જનતા પાર્ટી 15920
22 ઇન્ડિયા કોલોની પંકજકુમાર ચીમનલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 14119
23 ઠક્કરબાપાનગર શ્વેતાલીબેન અંબાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 19598
23 ઠક્કરબાપાનગર રૂપાદેવી દીનેશસિંહ જાદૌન ભારતીય જનતા પાર્ટી 19088
23 ઠક્કરબાપાનગર રણજિતસિંહ વલકુભાઈ વાળા ભારતીય જનતા પાર્ટી 19948
23 ઠક્કરબાપાનગર જયેશ બટુકભાઈ પટેલ (વનાણી ) ભારતીય જનતા પાર્ટી 22444
24 નિકોલ નીતાબેન કનૈયાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 36793
24 નિકોલ વિલાસબેન ભરતભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 35091
24 નિકોલ દિપકકુમાર ગણપતભાઇ પંચાલ ભારતીય જનતા પાર્ટી 38580
24 નિકોલ પરેશકુમાર બાવચંદભાઇ લાખાણી ભારતીય જનતા પાર્ટી 36034
25 વિરાટનગર ચેતના ધર્મેશભાઈ કડીયા ભારતીય જનતા પાર્ટી 24624
25 વિરાટનગર સંગીતાબેન ભરતભાઈ કોરાટ ભારતીય જનતા પાર્ટી 21677
25 વિરાટનગર મનીષ જેઠાલાલ માટલીયા ભારતીય જનતા પાર્ટી 22563
25 વિરાટનગર મુકેશભાઈ રવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 22395
26 બાપુનગર જયશ્રીબેન દત્તાત્રી દાસરી ભારતીય જનતા પાર્ટી 17054
26 બાપુનગર જાગૃતિબેન હરેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 15414
26 બાપુનગર જયમન દિનેશભાઈ શર્મા  કોંગ્રેસ 17877
26 બાપુનગર જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંગ સેંગર ભારતીય જનતા પાર્ટી 15899
27 સરસપુર અર્ચનાબેન કાંતિલાલ મકવાણા કોંગ્રેસ 18396
27 સરસપુર ચંદ્રીકા જીતેન્દ્રકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 17144
27 સરસપુર ચિરાગભાઈ ગુણવંતભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 18204
27 સરસપુર રાજકુમારસિંહ ઇન્દ્રભાનસિંહ રાજપુત ભારતીય જનતા પાર્ટી 18178
28 ખાડીયા મીનાબેન સંજયકુમાર નાયક  કોંગ્રેસ 20332
28 ખાડીયા બીરજુબેન અલ્પેશભાઇ ઠક્કર  કોંગ્રેસ 21586
28 ખાડીયા ધ્રુવકુમાર પ્રિયકાંત કલાપી કોંગ્રેસ 21785
28 ખાડીયા મોહંમદ ઇલ્યાસખાન દિલાવરખાન પઠાણ કોંગ્રેસ 20647
29 જમાલપુર નાઝનીનબાનુ વસીમખાન ઠાકોર કોંગ્રેસ 30509
29 જમાલપુર સાનીયા નોમાન પઠાણ કોંગ્રેસ 28586
29 જમાલપુર ફૈઝમોહમદ અબ્દુલઅઝીઝ મારફતીયા કોંગ્રેસ 30571
29 જમાલપુર મુસ્તાક ફરીદભાઇ ખાદીવાલા કોંગ્રેસ 31763
30 પાલડી ક્રાંતિ કૌમિલ ગાંધી ભારતીય જનતા પાર્ટી 24980
30 પાલડી ચેતનાબેન પરેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 24068
30 પાલડી દશરથભાઇ નાનજીભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 22645
30 પાલડી જૈનીક નૌતમભાઇ વકીલ ભારતીય જનતા પાર્ટી 23830
31 વાસણા ભગવતીબેન જયેશ ભરવાડ ભારતીય જનતા પાર્ટી
31 વાસણા કિન્જલબેન જીગરભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 24999
31 વાસણા પ્રતાપભાઇ ભીખાભાઇ રાણા ભારતીય જનતા પાર્ટી 21979
31 વાસણા મેહુલભાઇ ચીનુભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 22435
32 વેજલપુર જુલી નલીનકુમાર ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 19835
32 વેજલપુર પારૂલબેન તેજસભાઇ દવે ભારતીય જનતા પાર્ટી 18512
32 વેજલપુર રાજેશભાઇ પ્રહલાદભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 18476
32 વેજલપુર દેવાંગભાઇ રવિશંકર મેહતા ભારતીય જનતા પાર્ટી 18598
33 સરખેજ જેઠીબેન છગનભાઇ ડાંગર ભારતીય જનતા પાર્ટી 27755
33 સરખેજ હેમાબેન ચિરાગકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી 23870
33 સરખેજ દિવ્યેશ પિયુષચંદ્ર ત્રિપાઠી ભારતીય જનતા પાર્ટી 25670
33 સરખેજ રાજેન્દ્ર ચંદુલાલ શુક્લ ભારતીય જનતા પાર્ટી 24844
34 મક્તમપુરા નૂરજહાં અબ્દુલ હમીદ દિવાન કોંગ્રેસ 30794
34 મક્તમપુરા નાદિયા આસીફખાન પઠાણ કોંગ્રેસ 32819
34 મક્તમપુરા હિતેન્દ્ર પીઠડીયા કોંગ્રેસ 28977
34 મક્તમપુરા હાજી અસરાર બેગ મિરઝા કોંગ્રેસ 34909
35 બહેરામપુરા દીનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર  કોંગ્રેસ 23568
35 બહેરામપુરા જરીનાબીબી મોહંમદઅસલમ શેખ કોંગ્રેસ 25011
35 બહેરામપુરા હબીબભાઈ ઈમામુદ્દીન શેખ કોંગ્રેસ 24637
35 બહેરામપુરા કમરૂદ્દીન રેહમાનીગુલખાન પઠાણ  કોંગ્રેસ 27123
36 દાણીલીમડા તસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણી કોંગ્રેસ 31285
36 દાણીલીમડા હીના મહેશભાઇ પરમાર કોંગ્રેસ 30538
36 દાણીલીમડા મનોજભાઇ ખીમજીભાઇ રેવર કોંગ્રેસ 30838
36 દાણીલીમડા શેહઝાદખાન નાસીરખાન પઠાણ કોંગ્રેસ 31314
37 મણિનગર નિમિતા દિપક દેસાઇ ભારતીય જનતા પાર્ટી 21570
37 મણિનગર પલકબેન એનલ પટેલ ભારતીય જનતા પાર્ટી 21358
37 મણિનગર નટવરભાઇ પદમવન ગોસ્વામી ભારતીય જનતા પાર્ટી 21792
37 મણિનગર વિપુલ જીતેન્દ્રભાઇ સેવક ભારતીય જનતા પાર્ટી 20179
38 ગોમતીપુર મિનાઝબેન રફીકભાઇ ઘાંચી કોંગ્રેસ 15161
38 ગોમતીપુર ફિરોઝબાનુ રશીદભાઇ સંધિ કોંગ્રેસ 17834
38 ગોમતીપુર દેવેન્દ્રકુમાર નટવરલાલ વિસનગરી કોંગ્રેસ 18534
38 ગોમતીપુર ઝૂલ્ફિકાર ખાન તૌફિકખાન પઠાણ કોંગ્રેસ 21905
39 અમરાઈવાડી રેખાબેન ભાવેશભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 14067
39 અમરાઈવાડી શીતલ વિષ્ણુકુમાર શર્મા ભારતીય જનતા પાર્ટી 13357
39 અમરાઈવાડી રાકેશભાઇ પોપટભાઇ સક્સેના ભારતીય જનતા પાર્ટી 15098
39 અમરાઈવાડી તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 16302
40 ઓઢવ નિતાબેન વિસાભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 16508
40 ઓઢવ મીનુ રાઘવેન્દ્રસિંહ ઠાકુર ભારતીય જનતા પાર્ટી 15664
40 ઓઢવ જીગરભાઇ મહાસુખભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 17579
40 ઓઢવ રાજેન્દ્ર રણછોડભાઇ જાની ભારતીય જનતા પાર્ટી 14799
41 વસ્ત્રાલ ગૌરીબેન ઈશ્વરભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 32780
41 વસ્ત્રાલ જ્યોત્સનાબેન જયેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 32144
41 વસ્ત્રાલ મિતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 29819
41 વસ્ત્રાલ પરેશભાઈ હરગોવિંદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 30981
42 ઇંદ્રપુરી રમીલાબેન રમેશભાઇ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 16891
42 ઇંદ્રપુરી દર્શનાબેન કેયુરભાઇ રાવલ ભારતીય જનતા પાર્ટી 17594
42 ઇંદ્રપુરી કિર્તીકુમાર ઉત્તમદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી 19950
42 ઇંદ્રપુરી કૌશિકકુમાર નટવરલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 19210
43 ભાઈપુરા હાટકેશ્વર નૈઋતીબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટી 13933
43 ભાઈપુરા હાટકેશ્વર આશાબેન પટેલ ભારતીય જનતા પાર્ટી 15697
43 ભાઈપુરા હાટકેશ્વર હર્ષદભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 13745
43 ભાઈપુરા હાટકેશ્વર રાકેશ કુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 13946
44 ખોખરા ડો. જયમીનબેન દવે ભારતીય જનતા પાર્ટી 19617
44 ખોખરા સોનલબા સરવૈયા ભારતીય જનતા પાર્ટી 18003
44 ખોખરા નયનકુમાર બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટી 18942
44 ખોખરા કમલેશભાઇ મહેશચંદ્ર પટેલ ભારતીય જનતા પાર્ટી 20729
45 ઈસનપુર વિંકલ સૌરભ વ્યાસ ભારતીય જનતા પાર્ટી 24492
45 ઈસનપુર વૈશાલી ભાવેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 24035
45 ઈસનપુર જીગર હર્ષદભાઇ બારૈયા ભારતીય જનતા પાર્ટી 26450
45 ઈસનપુર વિંકલ સૌરભ વ્યાસ ભારતીય જનતા પાર્ટી 24492
45 ઈસનપુર વૈશાલી ભાવેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 24035
45 ઈસનપુર જીગર હર્ષદભાઇ બારૈયા ભારતીય જનતા પાર્ટી 26450
45 ઈસનપુર મૌલીક ગૌતમભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 25257
46 લાંભા અંજુ વિલાસ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 20273
46 લાંભા ચાંદની તેજસ પટેલ ભારતીય જનતા પાર્ટી 17151
46 લાંભા રાહુલભાઈ સતીષભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટી 19498
46 લાંભા ચન્દ્રકાન્ત ધીરજલાલ જોશી ભારતીય જનતા પાર્ટી 16765
47 વટવા ભાવનાબેન સોલંકી ભારતીય જનતા પાર્ટી 25414
47 વટવા નિર્મલાબેન પાંડે ભારતીય જનતા પાર્ટી 27008
47 વટવા સંજયભાઇ સથવારા ભારતીય જનતા પાર્ટી 25171
47 વટવા પ્રતિકભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 26782
48 રામોલ–હાથીજણ સોનલબેન રબારી ભારતીય જનતા પાર્ટી 21696
48 રામોલ–હાથીજણ રુપલબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 22824
48 રામોલ–હાથીજણ ઋતમેશ કુમાર ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 23006
48 રામોલ–હાથીજણ મોલિકભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 26276

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *