IPL 2026, RR vs RC LIVE : આઈપીએલ 2026, ફિલ સોલ્ટ પ્રથમ બોલે આઉટ

IPL 2026, RR vs RC LIVE : આઈપીએલ 2026, ફિલ સોલ્ટ પ્રથમ બોલે આઉટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Rajasthan Royals vs Royal Challengers Bengaluru Scorecard, RR vs RC LIVE Rating : આઈપીએલ 2026 ની 16મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગાલુરુંએ 0.1 ઓવરમાં 1 વિકેટે 1 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, બ્રિજેશ શર્મા, રવિ બિશ્નોઇ.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગાલુરું : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, અભિનંદન સિંહ.

  • Apr 10, 2026 20:43 IST

    RR vs RC LIVE : સોલ્ટ પ્રથમ બોલે આઉટ

    ફિલ સોલ્ટ મેચના પ્રથમ બોલે જ ખાતું ખોલાયા વિના જોફ્રા આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. 

  • Apr 10, 2026 20:26 IST

    RR vs RC LIVE : ટોસ પછી ફરી વરસાદ શરુ થયો

    ટોસ પછી ફરી વરસાદ શરુ થયો છે. હવે હાલ મેચ શરુ થશે નહીં. 8.40 કલાક પછી ઓવર કાપવાની શરૂઆત થશે.

  • Apr 10, 2026 20:14 IST

    RR vs RC LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, બ્રિજેશ શર્મા, રવિ બિશ્નોઇ.

  • Apr 10, 2026 20:13 IST

    RR vs RC LIVE : રોયલ્સ ચેલેન્જર્સ બેંગાલુરું પ્લેઇંગ ઇલેવન

    ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, અભિનંદન સિંહ.

  • Apr 10, 2026 20:04 IST

    RR vs RC LIVE : રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

    આઈપીએલ 2026 ની 16મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગાલુરું સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Apr 10, 2026 19:59 IST

    RR vs RC LIVE : ટોસ 8 વાગ્યે થશે

    ગુવાહાટીમાં વરસાદ રોકાઇ ગયો છે.  કવર હટાવી લેવામાં આવ્યા છે. ટોસ 8 વાગ્યે થશે અને મેચની શરૂઆત 8.15 વાગ્યે થશે. 

  • Apr 10, 2026 19:03 IST

    RR vs RC LIVE : ગુવાહાટીમાં વરસાદથી ટોસમાં વિલંબ

    ગુવાહાટીમાં વરસાદના કારણે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેની મેચમાં ટોસમાં વિલંબ થયો છે. હાલ પિચ પર કવર જોવા મળી રહ્યા છે.

  • Apr 10, 2026 18:49 IST

    RR vs RC LIVE : આજે રાજસ્થાન વિ બેંગ્લોર વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગાલુરું વચ્ચે મુકાબલો થશે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં બંને ટીમો અજેય છે. બેંગાલુરુએ પોતાની પ્રથમ બે મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને પોતાની પહેલી ત્રણ મેચ જીતી છે. આ મેચમાં વરસાદનું સંકટ છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *