જે લોકોના ઘર ગેસ સિલિન્ડ એટલે કે એલપીજી સિલિન્ડર પર ચાલે છે તે લોકોમાં ચિંતાનો માહોલ છે. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને આ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આવનારા સમયમાં ભારતમાં કઈ કઈ સ્થિતિને સામનો કરવો પડશે. તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વિદેશી બાબતોના જાણકાર જગીશભાઈ વ્યાસ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં ભારતમાં આવનાર સમયમાં કેવી સ્થિતી સર્જાઈ શકે છે તેને લઈને તેમણે વિસ્તારથી વાત કરી હતી.
Source link
