અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલ અવની ડાઈ કેમ ઈન્ડસ્ટ્રીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી હતી. આ ઈન્ડસ્ટ્રીમાં સરકાર દ્વારા ગેસ પર જે કાપ મુકવામાં આવ્યો તેની અસર જોવા મળી હતી. ગેસ સપ્લાયને લઈને અહિંયા સ્થિતિ વણસી છે. ગેસ ઉપર 40 ટકા કાપ મુકવામાં આવ્યો છે જેને લઈને અહિંયાની કામ કરવાની સિસ્ટમ ખોરવાઈ છે. ત્યારે જાણો આ મામલે ડાઈ કેમ ઈન્ડસ્ટ્રીના કામ કરતા લોકોએ શું કહ્યું .
Source link
