દૂધની મલાઈમાંથી બનાવેલું ઘી ખાવું કેટલું હેલ્ધી? આયુર્વેદમાં જણાવ્યા છે તેના અનેક ગેરફાયદા, જાણો સાચી રીત

દૂધની મલાઈમાંથી બનાવેલું ઘી ખાવું કેટલું હેલ્ધી? આયુર્વેદમાં જણાવ્યા છે તેના અનેક ગેરફાયદા, જાણો સાચી રીત

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Facet Results of Cream Ghee: ઘીનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે, કારણ કે તેમાં હેલ્ધી ફેટ હોય છે. કેટલાક લોકોને લાગે છે કે, ઘી ખાવાથી વજન વધે છે, પરંતુ એવું નથી. ઘણા લોકો બજારમાંથી ઘી ખરીદે છે, તો કેટલાક ઘરે જ દૂધની મલાઈ એકઠી કરીને ઘી તૈયાર કરે છે. તમને લાગતું હશે કે, મલાઈમાંથી બનેલું ઘી હેલ્ધી અને શુદ્ધ છે, પરંતુ આયુર્વેદનું કંઈક અલગ જ કહેવું છે. તેથી જાણો દૂધની મલાઈમાંથી બનાવેલું ઘી ખાવું જોઈએ કે નહીં?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *