Mayawati Modified BSP Organisation : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી એ બહુજન સમાજવાદી પાર્ટી સંગઠનનમાં એક મોટો ફેરફાર કર્યો છે. BSP વડા એ તેમના ભત્રીજા આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થીને તમામ જવાબદારીમાંથી મુક્ત કરીને પાર્ટી માંથી હાંકી કાઢ્યા છે. ઉપરાંત રણધીર સિંહાને પણ પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1. जैसाकि सर्वविदित है कि श्री अशोक सिद्धार्थ, पूर्व सांसद को महाराष्ट्र के चुनाव में खा़सकर पार्टी टिकट के बंटवारे को लेकर बी.एस.पी. महाराष्ट्र प्रदेश अध्यक्ष आदि के साथ सही से तालमेल करके नहीं चलने की वजह से अनुशासनहीनता व दिशा-निर्देश का उल्लंघन करने पर पार्टी से निष्कासित कर…
— Mayawati (@Mayawati) August 2, 2026
