પેગ લગાવીને શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવ્યા

પેગ લગાવીને શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવ્યા

વર્લ્ડ WORLD
Spread the love



સરકારી શાળાના ક્લાસરૂમમા દારુની બોટલ? વાત સાંભળીને થોડી અજીબ લાગશે પરંતુ આવા જ દ્રશ્યો મોરબીના આંદરણા ગામની શાળામાં જોવા મળ્યા હતા. શાળામાં ફરજ બજાવતા શિક્ષક ચાલુ ક્લાસમાં દારૂ પીતા ઝડપાતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. મહત્વનું છે કે શિક્ષક ક્લાસરૂમમાં બાળકોને ભણાવતી વખતે જ દારૂના પેગ ભરીને નશામાં ચકચૂર બની ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *