સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી

સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

સુરતના ડીંડોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૃતક વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી સુસાઈડ સંબંધિત માહિતી, જૂના કેસનું પ્રેસ કટિંગ અને AI સર્ચ હિસ્ટ્રી મળી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *