દર વર્ષે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને દ્વારકા પહોંચે છે. એ જ કડીમાં હાલ દ્વારકામાં લાખો ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે વાંકાનેરના ચિરાગ ઉપાધ્યાય ઉઘાડા પગે 270 કિલોમીટર ચાલીને દ્વારકા પહોંચ્યા છે.
Source link
