1 March Guidelines Modifications: LPG સિલિન્ડર મોંઘો થયો, ATFના વધ્યા ભાવ, આજે દેશભરમાં થયા આ 5 મોટા ફેરફારો

1 March Guidelines Modifications: LPG સિલિન્ડર મોંઘો થયો, ATFના વધ્યા ભાવ, આજે દેશભરમાં થયા આ 5 મોટા ફેરફારો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


rule change 1st march today lpg cylinder price hike atf rate surge know aboutrule change 1st march today lpg cylinder price hike atf rate surge know about

ATFના ભાવમાં વધારો – માર્ચ મહિનાની પહેલી તારીખે ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકોને પણ ઝટકો લાગ્યો છે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ફેરફાર કરે છે, ત્યારે આજે 1 માર્ચે તેના ભાવમાં વધારો થયો છે. 1 માર્ચ 2026થી લાગુ નવી કિંમતો મુજબ, દિલ્હીમાં ATFની કિંમત 91,393.39 રૂપિયાથી વધીને 96,638.14 રૂપિયા પ્રતિ કિલોલીટર, કોલકાતામાં 94,445.62થી 99,587.14 રૂપિયા, મુંબઈમાં 85,474.63થી 90,451.87 રૂપિયા અને ચેન્નાઈમાં 94,781.99થી 1,00,280.49 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *