અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું મોત, સરકારી મીડિયાએ કરી પુષ્ટિ, દેશમાં 40 દિવસનો શોક

અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું મોત, સરકારી મીડિયાએ કરી પુષ્ટિ, દેશમાં 40 દિવસનો શોક

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ઈરાન સુપ્રીમ લીડર અલી ખામેનેઈની મોત
ઈરાન સુપ્રીમ લીડર અલી ખામેનેઈની મોત

અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ મિડલ ઇસ્ટથી સૌથી મોટી ખબર સામે આવી રહી છે. ઇરાનની સરકારી મીડિયા પ્રેસ ટીવીએ સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતની ખબરની પુષ્ટિ કરી છે. પ્રેસ ટીવીએ પોતાના એક ટ્વીટમાં લખ્યું કે, ઇસ્લામિક રેવોલ્યુશનના નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ અમેરિકા-ઇઝરાયલ હુમલામાં શહીદ થઈ ગયા છે. ઇરાને સુપ્રીમ લીડરના મૃત્યુ પર 40 દિવસના શોકનું એલાન કર્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *