પથ્થર ફેંકાયો અને ધડાકાભેર કારનો કાચ તૂટ્યો. તરત જ મહિલાએ અંદર હાથ ઘુસાડ્યો અને જીગીષા પટેલને થપ્પડ ઝીંકી દીધી. આમ આદમી પાર્ટીનાં જોઈન્ટ સેક્રેટરી જીગીષા પટેલ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ઘર્ષણ થયું. દાવો કરાઈ રહ્યો છે કે જીગીષા પટેલ પાણી અને રસ્તાની સમસ્યાને લઈને મુલાકાત માટે આ વિસ્તારમાં આવ્યા હતા પરંતુ અહીં તેમના પર હુમલો થઈ ગયો. પછી ગાડી દોડાવીને તેઓને અહીંથી બચાવવા પડ્યાં.
Source link
