ઘરે ઝટપટ બનાવો તીખી-તમતમતી શેઝવાન ચટણી, જાણો બનાવવાની રીત અને સ્ટોર કરવાની ટિપ્સ!

ઘરે ઝટપટ બનાવો તીખી-તમતમતી શેઝવાન ચટણી, જાણો બનાવવાની રીત અને સ્ટોર કરવાની ટિપ્સ!

બ્લોગ BLOG
Spread the love


DIY Schezwan Chutney A Step by Step Guide to Making Restaurant Style Spicy Sauce at HomeDIY Schezwan Chutney A Step by Step Guide to Making Restaurant Style Spicy Sauce at Home

શેઝવાન ચટણી બનાવવા માટે સામગ્રી: ચટણી માટે સૂકા લાલ મરચાં 50 ગ્રામ (મરચાંની તીખાશ મુજબ પ્રમાણ વધ-ઘટ કરી શકાય), લસણ 1/2 કપ (ઝીણું સમારેલું), આદુ 2 મોટી ચમચી (ઝીણું સમારેલું), તેલ 1/2 કપ (તેલ વધુ નાખવાથી ચટણી લાંબો સમય ટકે છે), સફેદ વિનેગર 2 મોટી ચમચી, સોયા સોસ 1 મોટી ચમચી, ખાંડ 1 નાની ચમચી (તીખાશ બેલેન્સ કરવા માટે), મીઠું સ્વાદ મુજબ અને કાળા મરીનો પાવડર 1/2 નાની ચમચી. (Iamge: AI Generated)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *