Omelette Recipe: એક ઓમલેટમાં આ વસ્તુ નાખી બનાવો, આવશે જબરદસ્ત સ્વાદ, ટેસ્ટ નહીં ભૂલી શકો; જાણો રેસીપી

Omelette Recipe: એક ઓમલેટમાં આ વસ્તુ નાખી બનાવો, આવશે જબરદસ્ત સ્વાદ, ટેસ્ટ નહીં ભૂલી શકો; જાણો રેસીપી

વર્લ્ડ WORLD
Spread the love


 એક ઈંડાની ઓમલેટ બનાવવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર હોતી નથી. 1 ટેબલસ્પૂન તેલ, 1 ઈંડું, 1 નાની ડુંગળી, 2 લીલા મરચાં, થોડું મીઠું, થોડી હળદર, અડધી ચમચી જીરું, થોડું આદુ-લસણની પેસ્ટ, થોડો ગરમ મસાલો અને થોડા ધાણાજીરા. જો તમારી પાસે લીલા મરચાં ન હોય, તો તમે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી શકો છો. આ બધા જરૂરી ઘટકો છે. તેમાંથી કોઈ પણ છોડશો નહીં. તો જ ઓમેલેટનો સ્વાદ જબરસ્ત બનશે. એક ઈંડાની ઓમલેટ બનાવવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર હોતી નથી. 1 ટેબલસ્પૂન તેલ, 1 ઈંડું, 1 નાની ડુંગળી, 2 લીલા મરચાં, થોડું મીઠું, થોડી હળદર, અડધી ચમચી જીરું, થોડું આદુ-લસણની પેસ્ટ, થોડો ગરમ મસાલો અને થોડા ધાણાજીરા. જો તમારી પાસે લીલા મરચાં ન હોય, તો તમે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી શકો છો. આ બધા જરૂરી ઘટકો છે. તેમાંથી કોઈ પણ છોડશો નહીં. તો જ ઓમેલેટનો સ્વાદ જબરસ્ત બનશે.

એક ઈંડાની ઓમલેટ બનાવવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર હોતી નથી. 1 ટેબલસ્પૂન તેલ, 1 ઈંડું, 1 નાની ડુંગળી, 2 લીલા મરચાં, થોડું મીઠું, થોડી હળદર, અડધી ચમચી જીરું, થોડું આદુ-લસણની પેસ્ટ, થોડો ગરમ મસાલો અને થોડા ધાણાજીરા. જો તમારી પાસે લીલા મરચાં ન હોય, તો તમે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી શકો છો. આ બધા જરૂરી ઘટકો છે. તેમાંથી કોઈ પણ છોડશો નહીં. તો જ ઓમેલેટનો સ્વાદ જબરસ્ત બનશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *