Final Up to date:
શ્રીલીલા એક્ટ્રેસ હોવાની સાથે-સાથે ડોક્ટર પણ છે. આ દિવસોમાં એક્ટ્રેસ MBBS ની ડિગ્રી લઈ રહી છે. આ સમયે એક્ટ્રેસનાં કોન્વોકેશનનાં વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે આ સમયે શ્રીલીલા OOPS મૂમેન્ટનો શિકાર બની છે.
ઘણીવાર તમે જોયું હશે કે એક્ટ્રેસ ઇવેન્ટમાં તેમજ કોઈ બીજી જગ્યાએ શૂટ કરવા જાય ત્યારે OOPS મૂમેન્ટનો શિકાર બનતી હોય છે. આવું જ એક ફેમસ એક્ટ્રેસ સાથે થયું છે. અમે વાત કરી રહ્યાં છીએ સાઉથની જાણીતી એક્ટ્રેસ શ્રીલીલાની. શ્રીલીલા એક્ટ્રેસ હોવાની સાથે સાથે ડોક્ટર પણ છે. આ દિવસોમાં એક્ટ્રેસ MBBS ની ડિગ્રી લઈ રહી છે. શ્રીલીલાનાં કોન્વોકેશનનાં વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. ફેન્સ અને સ્ટાર્સ શ્રીલીલાને અભિનંદન પાઠવી રહ્યાં છે. જો કે આ વચ્ચે શ્રીલીલા OOPS મૂમેન્ટનો શિકાર બની, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શ્રીલીલા OOPS મૂમેન્ટનો શિકાર બની
શ્રીલીલા એની MBBS ની ડિગ્રી લઈને પરત ફરી હતી. જ્યારે એક્ટ્રેસ એરપોર્ટની બહાર આવી રહી હતી ત્યારે પાપારાઝીએ કેમેરામાં કેપ્ચર કરી લીધું. આ દરમિયાન શ્રીલીલાનો લુક જોવા લાયક હતો. એક્ટ્રેસે ડાર્ક રેડ કલરનો ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં એક્ટ્રેસ મસ્ત લાગી રહી હતી. પરંતુ જ્યારે એક્ટ્રેસ એની કારમાં બેસવા ગઈ ત્યારે ડ્રેસનું પ્રાઇઝ ટેગ કેમેરામાં કેદ થઈ ગયું અને એક્ટ્રેસ OOPS મૂમેન્ટનો શિકાર બની.
શ્રીલીલાનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
શ્રીલીલાનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. આમ, તમને જણાવી દઈએ કે શ્રીલીલા આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના ‘કિસિક’ ગીતથી દેશભરમાં પોપ્યુલર બની હતી. લોકો આ ગીતમાં તેના ડાન્સના દિવાના થઈ ગયા હતા અને તેણે સોશિયલ મીડિયા પર તેના લુકથી ઘણાને ઘાયલ કર્યા હતા. લોકોનો નેશનલ ક્રશ બની ચૂકી હતી. આવી સ્થિતિમાં હવે ઘણા લોકો તેના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે.
2017માં ફિલ્મ ‘ચિત્રાંગદા’થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શ્રીલીલાએ 2019માં કન્નડ ફિલ્મ ‘કિસ’ સાથે લીડ એક્ટ્રેસ તરીકેની ફિલ્મ આવતા જ લોકોમાં મનમાં છવાઈ ગઈ હતી. આ પછી તેલુગુ સિનેમામાં એન્ટ્રી કરતા જ તેણે ‘Pelli SandaD’ અને ‘ધમાકા’ જેવી બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી. શ્રીલીલા ખાસ કરીને તેની શાનદાર ડાન્સિંગ સ્કિલ માટે જાણીતી છે.
Mumbai,Maharashtra
Feb 15, 2026 11:45 AM IST

