દિવસે ભયાનક ગરમી અને રાત્રે હાડ થીજવતી  ઠંડી! આ સ્થળને કેમ કહેવાય છે ‘નરકનો દ્વાર’?

દિવસે ભયાનક ગરમી અને રાત્રે હાડ થીજવતી ઠંડી! આ સ્થળને કેમ કહેવાય છે ‘નરકનો દ્વાર’?

બ્લોગ BLOG
Spread the love


Know Why Namib Desert Called as The Gates of the hellKnow Why Namib Desert Called as The Gates of the hell

મહાસાગર અને રણનો સંગમ – નામીબ રણની સૌથી ખાસ વાત એ છે કે, તે એટલાન્ટિક મહાસાગર સાથે મળે છે. રણના પશ્ચિમ ભાગમાં ધુમ્મસ અને ઓછા વાદળોના કારણે ઠંડા પવનો ફૂંકાય છે. જેના લીધે કોસ્ટલ એરિયામાં દિવસનો તાપાન 9-20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે, પરંતુ મુખ્ય રણપ્રદેશમાં ગરમી 45 ડિગ્રીથી વધુ હોય છે જે ક્યારેક-ક્યારેક 50 ડિગ્રીનું તાપમાન પણ વટાવી જાય છે. જો કે, રાત્રે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી સુધી ગગડી જાય છે. જેના લીધે ઘણી વાર બરફ પણ પડવા લાગે છે. WWF અને અન્ય રિપોર્ટ્સ મુજબ, કેટલાક વિસ્તારોમાં તો વર્ષમાં માત્ર 2 મિલીમીટર વરસાદ વરસે છે, જેના લીધે નામીબ રણ દુનિયાના સૌથી વધુ સૂકાયેલા પ્રદેશોમાં સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *