As we speak Information Dwell: અમિત શાહની મુલાકાત પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા

As we speak Information Dwell: અમિત શાહની મુલાકાત પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

As we speak Newest Information Dwell Replace in Gujarati 5 February 2026: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ અને ઉધમપુર જિલ્લામાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે કિશ્તવાડના બરફથી ઢંકાયેલા ચતરુ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બુધવારે સવારે ઉધમપુર જિલ્લામાં બે અન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ગુરુવારથી શરૂ થતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ત્રણ દિવસીય મુલાકાત પહેલા સુરક્ષા દળોને આ સફળતા મળી છે. આતંકવાદીઓને શોધવા અને ખતમ કરવા માટે કિશ્તવાડ ક્ષેત્રમાં ગાઢ જંગલો અને મુશ્કેલ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન અનેક એન્કાઉન્ટર થયા છે. 

  • Feb 05, 2026 07:29 IST

    As we speak Information Dwell: અમિત શાહની મુલાકાત પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા

    જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ અને ઉધમપુર જિલ્લામાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે કિશ્તવાડના બરફથી ઢંકાયેલા ચતરુ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બુધવારે સવારે ઉધમપુર જિલ્લામાં બે અન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

    ગુરુવારથી શરૂ થતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ત્રણ દિવસીય મુલાકાત પહેલા સુરક્ષા દળોને આ સફળતા મળી છે. આતંકવાદીઓને શોધવા અને ખતમ કરવા માટે કિશ્તવાડ ક્ષેત્રમાં ગાઢ જંગલો અને મુશ્કેલ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન અનેક એન્કાઉન્ટર થયા છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *