ડિજિટલ યુગનું જોખમી પાગલપન: રાજકોટમાં સેલ્ફી પાછળ જીવ ગુમાવનાર યુવાનોની માનસિકતા

ડિજિટલ યુગનું જોખમી પાગલપન: રાજકોટમાં સેલ્ફી પાછળ જીવ ગુમાવનાર યુવાનોની માનસિકતા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


the dangerous madness of the digital age the mindset of the youth who lost their lives over selfies in Rajkot the dangerous madness of the digital age the mindset of the youth who lost their lives over selfies in Rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રો. યોગેશ જોગસણ કહે છે કે, આજના યુગમાં સોશિયલ મીડિયા પર હાજરી વ્યક્તિના આત્મસન્માન સાથે જોડાઈ ગઈ છે. લાઇક્સ, કૉમેન્ટ્સ અને શેરની સંખ્યા વ્યક્તિને પોતાની કિંમત માપવાનો માપદંડ બની ગઈ છે. જ્યારે કોઈ યુવાન ઊંચી ઇમારતની ધાર પર, વહેતી નદી વચ્ચે અથવા જોખમી રસ્તા પર ઊભો રહીને સેલ્ફી લે છે, ત્યારે તે માત્ર ફોટો નથી લેતો, પરંતુ સમાજ પાસેથી માન્યતા મેળવવાનો પ્રયાસ કરે છે. જેટલું જોખમ વધારે, તેટલી પ્રશંસા વધુ મળશે એવી માન્યતા તેની અંદર બેસી ગઈ છે. આ વૃત્તિને મનોવિજ્ઞાનમાં એટેન્શન સીકિંગ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વ્યક્તિ ધ્યાન ખેંચવા માટે અતિશય પગલાં ભરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *