હનુમાનજીના મંદિરમાં ઘૂસી ગઈ કાર

હનુમાનજીના મંદિરમાં ઘૂસી ગઈ કાર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



અમરેલીના ચલાલા રોડ પર કારને નડ્યો અકસ્માત હતો. દેવરાજિયા ગામ પાસે બેકાબૂ કાર મંદિરમાં ઘુસી ગઈ. કાર નાના મંદિર સાથે અથડાતા મંદિર ધરાશાયી થયું હતુ. નીચે કાર અને કાર પર મંદિરનો કાટમાળ પડ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા પડી હતા. કાર કેવી રીતે મંદિર સાથે અથડાઇ તેને લઇ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા. જોરદાર ટક્કરથી કાર અને મંદિરને ભારે નુકસાન થયું હતુ.અકસ્માતના પગલે ચલાલા હાઈવે પર લોકોની ભીડ જોવા મળી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *