Month-to-month Horoscope February: સિંહ, તુલા સહિત આ રાશિના જાતકોએ ફેબ્રુઆરીમાં સાવધાની રાખવી, છુપા શત્રુઓથી સાવધાન રહો; વાંચો માસિક રાશિફળ

Month-to-month Horoscope February: સિંહ, તુલા સહિત આ રાશિના જાતકોએ ફેબ્રુઆરીમાં સાવધાની રાખવી, છુપા શત્રુઓથી સાવધાન રહો; વાંચો માસિક રાશિફળ

બ્લોગ BLOG
Spread the love


 વૃષભ: ગણેશજી કહે છે કે આ મહિનાની શરૂઆત ખૂબ શુભ સાબિત થશે. તમે જબરદસ્ત ઉત્સાહ અનુભવશો, કારણ કે તમે વિચારેલા કામ સમયસર પૂર્ણ થશે. તમે જે કામ કરશો તેમાં તમને સહયોગ અને સફળતા મળશે. લાંબા સમયથી તમારા બિઝનેસને એક્સપેન્ડ કરવા માંગો છો, તો આ સમય તમારા માટે અનુકૂળ છે. આ સમયગાળામાં તમે જમીન, મિલકત કે વાહન ખરીદી શકો છો. કોઈ મોટો નિર્ણય લેવામાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર મળશે, ખાસ કરીને તમારી માતાનો સાથ મળે. રાજનીતિમાં જોડાયેલા લોકોની લોકપ્રિયતા વધશે અને લોકો તમારી લીડરશિપની વાહવાહી કરે. મહિનાના મધ્ય સુધીમાં તેમને કોઈ મહત્વનું પદ કે જવાબદારી મળી શકે છે. નોકરિયાતો માટે આ શુભ સમય છે. તેમને નોકરીની સારી ઓફરો મળી શકે છે. મહિનાનો બીજો ભાગ પણ ખૂબ સારો રહેશે અને ઓફિસથી લઈને પરિવારમાં બધાનો સહકાર મળશે. રોમેન્ટિક દૃષ્ટિએ ફેબ્રુઆરીની શુભ શરૂઆત થાય. જો લવ પાર્ટનર સાથે કોઈ મતભેદ હતો, તો શરૂઆતમાં બધી ગેરસમજો દૂર થાય અને તમે સાથે ખુશીની પળો વિતાવશો. આ મહિને પરિવારજન તમારો સંબંધ સ્વીકારી શકે છે અને લગ્ન માટે આશીર્વાદ આપી શકે છે. મેરિડ લાઈફમાં સુમેળ રહેશે. મહિનાના મધ્યે તમે લાઈફ પાર્ટનર સાથે ટૂંકી કે લાંબી ટ્રીપ પર જઈ શકો છો. ફેબ્રુઆરીમાં સ્વાસ્થ્ય ઠીકઠાક રહે, તેથી આ દરમિયાન તમારા આહાર પર ધ્યાન આપો અને સીઝનલ બીમારીઓથી બચો. સ્વસ્થ દૈનિક રૂટિન જાળવો. વૃષભ: ગણેશજી કહે છે કે આ મહિનાની શરૂઆત ખૂબ શુભ સાબિત થશે. તમે જબરદસ્ત ઉત્સાહ અનુભવશો, કારણ કે તમે વિચારેલા કામ સમયસર પૂર્ણ થશે. તમે જે કામ કરશો તેમાં તમને સહયોગ અને સફળતા મળશે. લાંબા સમયથી તમારા બિઝનેસને એક્સપેન્ડ કરવા માંગો છો, તો આ સમય તમારા માટે અનુકૂળ છે. આ સમયગાળામાં તમે જમીન, મિલકત કે વાહન ખરીદી શકો છો. કોઈ મોટો નિર્ણય લેવામાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર મળશે, ખાસ કરીને તમારી માતાનો સાથ મળે. રાજનીતિમાં જોડાયેલા લોકોની લોકપ્રિયતા વધશે અને લોકો તમારી લીડરશિપની વાહવાહી કરે. મહિનાના મધ્ય સુધીમાં તેમને કોઈ મહત્વનું પદ કે જવાબદારી મળી શકે છે. નોકરિયાતો માટે આ શુભ સમય છે. તેમને નોકરીની સારી ઓફરો મળી શકે છે. મહિનાનો બીજો ભાગ પણ ખૂબ સારો રહેશે અને ઓફિસથી લઈને પરિવારમાં બધાનો સહકાર મળશે. રોમેન્ટિક દૃષ્ટિએ ફેબ્રુઆરીની શુભ શરૂઆત થાય. જો લવ પાર્ટનર સાથે કોઈ મતભેદ હતો, તો શરૂઆતમાં બધી ગેરસમજો દૂર થાય અને તમે સાથે ખુશીની પળો વિતાવશો. આ મહિને પરિવારજન તમારો સંબંધ સ્વીકારી શકે છે અને લગ્ન માટે આશીર્વાદ આપી શકે છે. મેરિડ લાઈફમાં સુમેળ રહેશે. મહિનાના મધ્યે તમે લાઈફ પાર્ટનર સાથે ટૂંકી કે લાંબી ટ્રીપ પર જઈ શકો છો. ફેબ્રુઆરીમાં સ્વાસ્થ્ય ઠીકઠાક રહે, તેથી આ દરમિયાન તમારા આહાર પર ધ્યાન આપો અને સીઝનલ બીમારીઓથી બચો. સ્વસ્થ દૈનિક રૂટિન જાળવો.

વૃષભ: ગણેશજી કહે છે કે આ મહિનાની શરૂઆત ખૂબ શુભ સાબિત થશે. તમે જબરદસ્ત ઉત્સાહ અનુભવશો, કારણ કે તમે વિચારેલા કામ સમયસર પૂર્ણ થશે. તમે જે કામ કરશો તેમાં તમને સહયોગ અને સફળતા મળશે. લાંબા સમયથી તમારા બિઝનેસને એક્સપેન્ડ કરવા માંગો છો, તો આ સમય તમારા માટે અનુકૂળ છે. આ સમયગાળામાં તમે જમીન, મિલકત કે વાહન ખરીદી શકો છો. કોઈ મોટો નિર્ણય લેવામાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર મળશે, ખાસ કરીને તમારી માતાનો સાથ મળે. રાજનીતિમાં જોડાયેલા લોકોની લોકપ્રિયતા વધશે અને લોકો તમારી લીડરશિપની વાહવાહી કરે. મહિનાના મધ્ય સુધીમાં તેમને કોઈ મહત્વનું પદ કે જવાબદારી મળી શકે છે. નોકરિયાતો માટે આ શુભ સમય છે. તેમને નોકરીની સારી ઓફરો મળી શકે છે. મહિનાનો બીજો ભાગ પણ ખૂબ સારો રહેશે અને ઓફિસથી લઈને પરિવારમાં બધાનો સહકાર મળશે. રોમેન્ટિક દૃષ્ટિએ ફેબ્રુઆરીની શુભ શરૂઆત થાય. જો લવ પાર્ટનર સાથે કોઈ મતભેદ હતો, તો શરૂઆતમાં બધી ગેરસમજો દૂર થાય અને તમે સાથે ખુશીની પળો વિતાવશો. આ મહિને પરિવારજન તમારો સંબંધ સ્વીકારી શકે છે અને લગ્ન માટે આશીર્વાદ આપી શકે છે. મેરિડ લાઈફમાં સુમેળ રહેશે. મહિનાના મધ્યે તમે લાઈફ પાર્ટનર સાથે ટૂંકી કે લાંબી ટ્રીપ પર જઈ શકો છો. ફેબ્રુઆરીમાં સ્વાસ્થ્ય ઠીકઠાક રહે, તેથી આ દરમિયાન તમારા આહાર પર ધ્યાન આપો અને સીઝનલ બીમારીઓથી બચો. સ્વસ્થ દૈનિક રૂટિન જાળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *