The Taj Mahal Palace: મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા નજીક દરિયા કિનારે આવેલી ધ તાજ મહેલ પેલેસ હોટલ (The Taj Mahal Palace Lodge) ભારતની સૌથી પ્રખ્યાત અને લક્ઝરી હોટલ્સમાંથી એક છે. પરંતુ, શું તમે જાણો છો કે વર્ષ 1966માં ધ તાજ મહેલ પેલેસ હોટલ (The Taj Mahal Palace Lodge)માં એક રૂમનું ભાડું કેટલું હતું? એટલે કે આ હોટલમાં 1 રાત વિતાવવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડતા હતા?
Source link
