બાકી ચૂકવણી ન કરી તો શું થશે?- મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ટોલ લેણું બાકી હોવાની સ્થિતિમાં વાહનના ટ્રાન્સફર, ફિટનેસ રિન્યૂ અને પરિમટ માટે NOC જારી કરવામાં નહીં આવે. સુધારેલા નિયમો હેઠળ અપૂર્ણ ઉપયોગ ચાર્જની એક નવી પરિભાષા જોડવામાં આવી છે. આ એવો ચાર્જ હશે, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કોઈપણ ભાગના ઉપયોગ માટે ચૂકવવાપાત્ર ફી હશે, જ્યાં ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ સિસ્ટમે વાહનની અવર-જવર નોંધી હોય, પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમ 1956 હેઠળ નિર્ધારિત ચાર્જ પ્રાપ્ત ન થયો હોય.

