અમેરિકાના ખોળે બેસેલા પાકિસ્તાન-બાંગ્લાદેશને ટ્રમ્પે આપ્યો મોટો ફટકો, પણ ભારત સામે એક ન ચાલી

અમેરિકાના ખોળે બેસેલા પાકિસ્તાન-બાંગ્લાદેશને ટ્રમ્પે આપ્યો મોટો ફટકો, પણ ભારત સામે એક ન ચાલી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Pakistan Bangladesh in us visa freeze list while india stands apart immigrant visa processingPakistan Bangladesh in us visa freeze list while india stands apart immigrant visa processing

કયા કયા દેશને થશે અસર? :- આ પ્રતિબંધ પાકિસ્તાન, બાંગ્લાદેશ, સોમાલિયા, હૈતી, ઈરાન અને એરિટ્રિયા સહિત અનેક દેશોને અસર કરે છે, જેમના ઇમિગ્રન્ટ્સ યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચ્યા પછી સરકાર પર બોજ બને છે. આ નિર્ણય આફ્રિકા, એશિયા, મધ્ય પૂર્વ, કેરેબિયન, યુરોપ અને લેટિન અમેરિકાના અનેક દેશોને લાગુ પડશે, જેમાં સોમાલિયા, રશિયા, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજીરીયા, ઇજિપ્ત, થાઇલેન્ડ અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *