Prime EV Launches in India 2025: વર્ષ 2025માં ટાટા મોટર્સ થી લઇ કિયા મોટર્સ કંપનીએ નવી ઇલેક્ટ્રિક એસયુવી કાર લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક કારની બેટરી રેન્જ 420 km થી 679 km સુધી છે. અહીં વર્ષ 2025માં લોન્ચ થયેલી ટોપ 5 ઇલેક્ટ્રિક એસયુવી કાર વિશે જાણકારી આપી છે.
